Gujarati Article ભારતીય ક્રિકેટ ના હિટમેન રોહિત શર્મા હંમેશા જ મેદાન માં આક્રમક બલ્લેબાજી માટે ઓળખવામાં આવે છે. રોહિત શર્મા વિષે અ...


Gujarati Article

ભારતીય ક્રિકેટ ના હિટમેન રોહિત શર્મા હંમેશા જ મેદાન માં આક્રમક બલ્લેબાજી માટે ઓળખવામાં આવે છે. રોહિત શર્મા વિષે અમે તમને શું કહી ભારત નો હર એક નાગરિક રોહિત શર્મા વિષે ખુબજ સારી રીતે જાણતો હશે. આજના આ આર્ટિકલ માં અમે તમને રોહિત શર્મા ની દીકરી સમાયરા ની ખુબજ ખુબ સુરત તસ્વીરો દેખાડવાના છીએ જે જોવામાં ખુબજ ક્યૂટ છે.


આઇપીએલ મેચ દરમિયાન રોહિત શર્મા અને તેની પત્ની ની સાથે તેમની દીકરી પણ ઘણી મેચ દરમિયાન અને મેચ ની બહાર પણ સ્પોટ થયા છે. જુવો તેની થોડી તસ્વીરો
તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...

 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

Gujarati Article દીકરી ને જન્મ આપતા મલેશિયાની એક મહિલા ની મૃત્યુ થયું હતું. પતિ ની સાથે ફેમિલી ફોટો ની ઈચ્છા તેમની અધૂરી રહી ગઈ હત...


Gujarati Article

દીકરી ને જન્મ આપતા મલેશિયાની એક મહિલા ની મૃત્યુ થયું હતું. પતિ ની સાથે ફેમિલી ફોટો ની ઈચ્છા તેમની અધૂરી રહી ગઈ હતી જે ફોટોગ્રાફર એ પુરી કરી. મહિલા ની એવી ઈચ્છા હતી કે તે તેમની દીકરી સાથે ફોટો ખેંચાવે પરંતુ તેમની પહેલાજ તેમનું મૃત્યુ થયું. ફોટોગ્રાફર એ ટેક્નોલોજી ની મદદ થી તસવીરો માં મહિલા ને સાથે જોડી દીધી. આ તસ્વીર સોસીયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહી છે.

ડિલિવરી પછી થવાનો હતો ફોટોશૂટ


મલેશિયા ની એડલિન નેલ્ડ નામ ની એક મહિલા પ્રેગ્નેન્ટ હતી. તેમનો ચોથું બાળક આવવાનું હતું. એડલિન ની ઈચ્છા હતી કે તે બાળક ના જન્મ પછી તે એક ફેમેલી ફોટો શૂટ કરાવે. ત્યારબાદ તેને ફોટોગ્રાફર જારા સાથે કોન્ટેક્ટ પણ કર્યો અને ડિલિવરી પછી ની ડેટ પણ ફિક્સ કરી લીધી પરંતુ ડિલિવરી સમયેજ આ મહિલાનું મૃત્યુ થયું.


એડલીના અને તેમનો પરિવાર આ શૂટ માટે તૈયારી કરી રહ્યા હતા. પરંતુ એડલીના બચી ના શકી. તેમનું બાળક ખુબજ સ્વસ્થ છે. એડલિન ના બાળક ના જન્મ પછી ફેમેલી ફોટો શૂટ નું સપનું અધૂરું રહી ગયું. જારા હાલીના નામની પોતાની ક્લાઈન્ટ થી સાથે થયેલ વાયદા ને પૂર્ણ કર્યો. જારા એ એડલિન ની મૃત્યુ ના 5 મહિના પછી તેણે આ ફેમિલી ફોટોશૂટ કર્યું અને ટેકનોલોજી ના સહારે એડલિન ને આ તસ્વીર માં ભાગીદાર પણ બનાવી લીધી.

જારા ને પોતાના કામ માટે સોસીયલ મીડિયા પર ખુબજ વખાણ મળી રહ્યા છે. લોકો આ તસવીરો ને શેયર કરતા મહિલા ને કરેલો વાયદો પૂરો કરવા માટે જારા ના ખુબજ વખાણ કરી રહયા છે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...

 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

Gujarati Article કોઈ રાજ્ય માં એક રાજા રાજ્ય કરતો હતો, જે ખુબજ દયાળુ હતો અને બધાજ લોકો ની મદદ કરતો હતો. રાજા પોતાની પ્રજા ની સુખ-દ...


Gujarati Article

કોઈ રાજ્ય માં એક રાજા રાજ્ય કરતો હતો, જે ખુબજ દયાળુ હતો અને બધાજ લોકો ની મદદ કરતો હતો. રાજા પોતાની પ્રજા ની સુખ-દુઃખ જાણવા માટે હંમેશા ભેંશ બદલીને નગર માં નીકળતો હતો. અને કોઈ પણ વ્યક્તિ રાજા ને ઓળખી શકતું ન હતું. એક દિવસ જયારે રાજા નગર માં નીકળ્યો તો તેને જોયું કે થોડા મજૂરો એક મોટા પથ્થર ને ઉપાડી ને કોઈ બીજી જગ્યા એ લઇ જવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ તે મજૂરો તે પથ્થર ને ઉપાડી શકતા ન હતા, કેમ કે પથ્થર ખુબજ ભારે હતો.

રાજા એ જોયું કે એક આદમી મજૂરો ને પથ્થર ઉપાડવા માટે કહી રહ્યો છે. પરંતુ મદદ નથી કરી રહ્યો. તો રાજા એ તે આદમી પાસે જઈને કહ્યું કે જો તું પણ આ લોકો ની મદદ કરીશ તો તે લોકો સરળતાથી તે પથ્થર ને બીજી જગ્યા રાખી શકેશે. તો તે આદમી એ ઘમંડ થી કહ્યું કે હું બીજા પાસે કામ કરવું છું હું પોતે કામ નથી કરતો.


તે આદમી ની વાત સાંભળીને રાજા મજૂરો પાસે ગયા અને તેણે પથ્થર ઉઠવામાં મદદ કરી. થોડીજ વારમાં પથ્થર પોતાની નિચ્ચિત જગ્યા પર પહોંચી ગયો. ત્યારબાદ રાજા ત્યાંથી નીકળવા લાગ્યા તો તેણે તે આદમી ને કહ્યું કે જો તારે ભવિષ્યમાં ક્યારેય મજુર ની જરૂર પડે તો રાજ તાજમહલ માં આવી જજે.


આ સાંભળી ને તે વ્યક્તિ આશ્ચર્ય માં પડી ગયો અને તેણે રાજા તરફ એક નજરે જોયું તો તેને ખબર પડી ગઈ કે આ આપણા રાજા છે. ત્યાર બાદ તે વ્યક્તિ એ રાજા પાસે ક્ષમા માંગી તો રાજા એ તે વ્યક્તિ ને કહ્યું કે મદદ કરવાથી કોઈ વ્યક્તિ નાનું નથી થઇ જતું. જો તું મજૂરો ની મદદ કરીશ તો તે તારું સમ્માન કરશે. આદમી ને બધાજ સાથે નમ્ર અને સમ્માન ભર્યા વ્યવહાર થી વાત કરવી જોઈએ.

શીખ

ઘણા લોકો ઉચ્ચ પદ ઉપર હોય છે જે પોતાના થી નીચેના પદ ના લોકો સાથે સારી વ્યવહાર નથી કરતા. જો તમે કોઈ પણ ની મદદ કરશો અને તેમની સાથે સારો વર્તાવ કરશો તો તે તમારું સમ્માન પણ કરશે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...

 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

Gujarati Article માતા એન પુત્ર નો સબંધ ઘણો મહત્વ પૂર્ણ હોય છે પછી ભલે તે મનુષ્ય નો હોય કે જાનવરો નો હોય. માં તે માં જ હોઈ છે. આ ...Gujarati Article

માતા એન પુત્ર નો સબંધ ઘણો મહત્વ પૂર્ણ હોય છે પછી ભલે તે મનુષ્ય નો હોય કે જાનવરો નો હોય. માં તે માં જ હોઈ છે. આ સબંધ નું મહત્વ 2 શબ્દો માં વર્ણવું ખુબજ કઠિન છે. આ સબંધ ત્યારેજ બંધાય જાય છે જયારે શિશુ માં ની કોખ માં જન્મ લે છે. હાલ માજ એવો કિસ્સો સામે આવ્યો છે જેને જોયા પછી એક વાર બધું સાબિત થાય છે કે માં થી વધુ કોઈ સબંધ નથી.


કહી દઈએ કે કિસ્સો છત્તિસગઠ ના સુરાજપુર નો છે જ્યાં એક હાથી નું બચ્ચું ઘણા ઊંડા ખાડામાં પડી જાય છે. જાણકારી અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે હાથીની રાત ના સમયે પોતાના બચ્ચા સાથે જંગલ પાર કરી રહી હતી. તે સમયે તેનું નાનું બચ્ચું જંગલ પાર કરતા સમયે એક ખાડામાં પડી ગયું. તેને બહાર કાઢવા માટે હાથીની એ ઘણુંજ સંઘર્ષ કર્યું.

લગાતાર ઉભા રહ્યા વગર 11 કલાક સુધી ખાડો કર્યો. ત્યાંજ તમને કહી દઈએ કે ડર ના કારણે હાથીની પોતાના બચ્ચા ઉપરજ માટી નાખી રહી હતી. જેનાથી સવાર સુધી તેને માટી કાઢવાનું શરુ રાખ્યું પરંતુ તેમ છતાં પણ તે પોતાના બચ્ચા ને બહાર ના કાઢી શકી. છેલ્લે તે થાકીને રોવા લાગી તો તેનો આવાજ સાંભળીને આજુબાજુના લોકો ત્યાં પહોંચ્યા.


પરંતુ લોકોને સમજમાં નોતું આવી રહ્યું કે તે કેમ રોઈ રહી છે ત્યારેજ તે લોકો ને ખબર પડી કે તેમનું બચ્ચું પડી ગયું છે. ત્યાર પછી લોકો તેમની મદદ માટે આગળ આવ્યા અને કેળા આપીને તેમનું ધ્યાન ભટકાવ્યું અને બચ્ચાને બહાર કાઢ્યું. જેના પછી હાથીની પોતાના બચ્ચા સાથે જંગલ માં ચાલી ગઈ.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...

 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો.... આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

Gujarati Article આ દિવસો માં માર્કેટ માં ખજૂર ની ઘણી જાતિ મળી રહે છે. ખજૂર ના ઘણા વિજ્ઞાનિક લાભ પણ છે. ખજૂર ખાવાથી ડીહાઇડ્રેશન ન...Gujarati Article

આ દિવસો માં માર્કેટ માં ખજૂર ની ઘણી જાતિ મળી રહે છે. ખજૂર ના ઘણા વિજ્ઞાનિક લાભ પણ છે. ખજૂર ખાવાથી ડીહાઇડ્રેશન ની સમસ્યા નથી થતી. તેના થી કમજોરી પણ નથી આવતી. આજે આપણે ખજૂર ના એવા ફાયદા વિષે જાણીશું.


1 જે લોકો નું પેટ સાફ નથી રહેતું, કબજિયાત ની સમસ્યા રહે છે તેમના માટે ખજૂર નું સેવન ખુબજ ફાયદાકારક સાબિત થઇ શકે છે. રોજે સવારે ઉઠીને ખાલી પેટ ચાર થી પાંચ ખજૂર ખાવામાં આવે તો પેટ ના આતર માં ચોટેલી ગંદગી સાફ થાય છે.


2 જે લોકો ને સાંધા નો દુખાવો રહે છે તેને દૂધ ની સાથે ખજૂર પીવાથી ફાયદો થાય છે તેમજ તેમાં ઘી પણ નાખી શકો છો.

3 જેના શરીર માં લોહીની ઉણપ છે તેને લગાતાર 21 દિવસ સુધી સવારે 5 ખજૂર ખાવા જોઈએ. આવું કરવાથી લોહીમાં આયરન ની ઉણપ દૂર થાય છે અને હિમોગ્લોબીન વધવામાં મદદ થાય છે.


4 જો તમારા બાળક નો સરખી રીતે વિકાસ નથી થઇ રહ્યો તો તેને રોજે 10 ગ્રામ ભાત ના પાણી માં ખજૂર પીસીને ખવરાવો જેનાથી બાળક જલ્દી હૃષ્ટ પુષ્ટ થઇ જશે.


5 જે લોકો પતલા છે તેમણે રોજે ચાર થી પાંચ ખજૂર ખાવા જોઈએ. તેનાથી શરીર ભરાવા લાગશે અને કમજોરી દૂર થશે.

6 જે લોકોને આળસ આવે છે અને થાક નો અહેસાસ થાય છે તેણે ખજૂર નું સેવન કરવું જોઈએ. તેમાં રહેલા વિટામિન્સ એ અને સી સહીત અન્ય પોષક તત્વ શરીર ની ઇમ્યુનીટી વધારવામાં મદદ કરે છે.

7 ખજૂર હાડકાને મજબૂત કરવામાં પણ ખુબજફ ફાયદાકારક છે. તેને દૂધ ની સાથે ખાવાથી કેલ્શિયમ ની ઉણપ દૂર થાય છે. તેનાથી હાડકા મજબૂત થાય છે.


8 ખજૂર માં જરૂરી માત્ર માં ગ્લુકોજ, ફ્રક્ટોઝ અને સુક્રોઝ મળી રહે છે. તેને ખાવાથી શરીર માં તરત એનર્જી મળી રહે છે. તેના થી ડીહાઇડ્રેશન ની સમસ્યા પણ નથી થતી.

9 ખજૂર માં પોટેન્શિયમ અને થોડી માત્રા માં સોડિયમ પણ હોય છે. આ શરીર ના તંત્રિકા તંત્ર ને ઠીક કરવામાં મદદ કરે છે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...

 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો.... આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

Gujarati Article અડધી રાત્રે કોઈએ સંત નો દરવાજો ખખડાવ્યો અને જયારે સંત એ દરવાજો ખોલ્યો તો જોયું કે તેમના ઘરની બહાર તેમનો શિષ્ય ઉ...Gujarati Article

અડધી રાત્રે કોઈએ સંત નો દરવાજો ખખડાવ્યો અને જયારે સંત એ દરવાજો ખોલ્યો તો જોયું કે તેમના ઘરની બહાર તેમનો શિષ્ય ઉભો છે અને તેના હાથમાં ધન થી ભરેલી થેલી છે. શિષ્યએ સંત ને પ્રણામ કર્યા પછી કહ્યું કે ગુરુદેવ મારે અત્યારે તમને આ ધન દાન કરવું છે.

સંત એ શિષ્ય ને કહ્યું કે તું મને આ દાન સવારે પણ કરી શકતો હતો.

આટ્લી રાત્રે તારે આવવાની શું જરૂર હતી. શિષ્ય એ કહ્યું કે ગુરુ જી તમે મને શીખવાડ્યું છે કે જયારે કોઈ સારું કામ કરવાનો વિચાર આવે તો તેને કરી નાખવો જોઈએ. નહીંતર પછી મન બદલી શકે છે.


ખરાબ કામ કરતા પહેલા વારંવાર વિચારો પરંતુ સારું કામ તરત કરી નાખવું જોઈએ. હું એટલા માટે આટલી રાત્રે આવ્યો છું કે સવાર સુધી માં મારા મન માં ખરાબ વિચાર ના આવી જાય અને મારુ મન ના બદલી જાય. એટલા માટે હું આ ધન અત્યારેજ દાન કરવા માંગુ છું.


શિષ્યની આ વાત સાંભળી ને સંત ખુબજ ખુશ થયા અને તેને ગાલે લગાવી લીધો. સંત એ કહ્યું કે જે વ્યક્તિ આ વાત ને પોતાના જીવન માં ધારણ કરે છે. તેને ક્યારેય અસફળતા ને સહન નથી કરવી પડતી અને તે ક્યારેય ખરાબ કામ નથી કરતો.

શીખ

આ કહાની થી આપણ ને શિક્ષા મળે છે કે આપણા મન માં ઘણા પ્રકાર ના વિચાર આવે છે, જેમાંથી થોડા સારા હોય છે અને થોડા ખરાબ હોઈ છે. સારા વિચારો ઉપર તરતજ અમલ  કરવો જોઈએ. ખરાબ વિચાર ના કારણે આપણું મન બદલી શકે છે. ખરાબ કામ કરતા પહેલા આપણે વારંવાર વિચારવું જોઈએ, જેથી આપણે કોઈ ખરાબ કામ ના કર્યે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...

 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો.... આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

Gujarati Article આજકાલ ઘણી જગ્યાએ આપણને ઘરડા લોકો એવી વાત કરતા જોવા મળે છે કે આજકાલ તો શાકભાજી અને ફળોમાં સત્વ રહ્યું જ નથી. એવી...Gujarati Article

આજકાલ ઘણી જગ્યાએ આપણને ઘરડા લોકો એવી વાત કરતા જોવા મળે છે કે આજકાલ તો શાકભાજી અને ફળોમાં સત્વ રહ્યું જ નથી. એવી મીઠાશ કે એવો મૂળ સ્વાદ રહ્યો જ નથી. આ વાત સાચી છે. ખેડૂતો શાકભાજી અને ફળોને જંતુઓથી બચાવવા જંતુનાશકો છાંટતા હોય છે. ઉપરાંત રાસાયણિક ખાતરનો ઉપયોગ પણ વધી ગયો છે. શાકભાજી અને ફળોને સમય કરતાં વહેલાપકવવા માટે ઇન્જેક્શન અપાતાં હોય છે

આના લીધે આપણું શરીર શાકભાજી અને ફળોના વાટે ઝેરને ગ્રહણ કરે છે. આનાથી આપણા શરીર પર અસર પડે છે. કેટલાક રોગો તો આના કારણે જ આપણા શરીરમાં આવે છે. આના ઉપાય તરીકે સામાન્યતઃ આપણે કયો ઉપાય અપનાવીએ છીએ?

આપણે આના ઉપાય તરીકે શાકભાજી અને ફળોને પાણીથી ધોઈએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે ફળોને અને શાકભાજીને પાણીથી ધોવા તે ઉપાય નથી. આનાથી ખરેખર ફળોમાંથી કે શાકભાજીમાંથી જંતુનાશકો દૂર થતાં નથી. 


વિજ્ઞાન પ્રમાણે, એક માત્ર ઉત્પાદન છે જેના વડે તમે જંતુનાશકોથી પીછો છોડાવી શકો છો. તે છે રાંધવાનો સોડા અર્થાત્ બૅકિંગ સોડા.એગ્રીકલ્ચરલ એન્ડ ફૂડકેમિસ્ટ્રીની જર્નલમાં એક અભ્યાસ પ્રસિદ્ધ થયો છે. તે મુજબ, દરેક ઘરમાં બૅકિંગ સોડા તો જોવા મળે જ. અને આ વાત સાચી પણ છે. દરેક ઘરમાં રાંધવાનો સોડા હોય જ છે. આ સોડાથી ફળો અને શાકભાજીઓમાંથી યોગ્ય રીતે જંતુનાશકો દૂર કરી શકાય છે. અભ્યાસ કરતી વખતે વૈજ્ઞાનિકોએ સફરજનને ત્રણ અલગ-અલગ ચીજો વડે સાફ કર્યાં. ક્લૉરૉક્સબ્લીચ, બૅકિંગ સોડા અને નળના સાદા પાણીથી. તેમણે આમ કર્યા પછી તેમાં કેટલા જંતુનાશકો રહી ગયા તે તપાસ્યું

તેમને ખબર પડી કે સફરજનોને એક ટકા બૅકિંગ સોડા અને પાણીમાં આઠ મિનિટ રાખ્યા. અન્ય ઉત્પાદનો વડે સફરજનોનેધોવામાં આવ્યાં તેના કરતાં બૅકિંગ સોડા વડે ધોવાયેલાંસફરજનોમાં નોંધપાત્ર રીતે ઓછાં જંતુનાશકો હતાં. ૧૨થી ૧૫ મિનિટ પછી એવું જણાયું કે સફરજનોમાંથી જંતુનાશકો સંપૂર્ણપણે ધોવાઈ ગયાં હતાં.


તમને પ્રશ્ન એ થતો હશે કે બૅકિંગ સોડા કઈ રીતે જંતુનાશકોને શાકભાજી અને ફળોમાંથી સાફ કરી શકે છે? બૅકિંગ સોડાનું રાસાયણિક નામ છે સૉડિયમબાયકાર્બૉનેટ. તે બે પ્રકારનાં જંતુનાશકોનેતોડવા માટે સારી ચીજ છે- થાયબેન્ડાઝૉલ અને ફૉસ્મેટ. પરંતુ બીજાં પ્રકારનાં જંતુનાશકો પર તેની આટલી સારી અસર હોય તેવો દાવો પણ નથી. જે જંતુનાશકોફળોનીત્વચામાંશોષાઈ ગયાં હોય તેને બૅકિંગ સોડા પણ કાઢી શકતું નથી.


જો તમારી પાસે ફળો કે શાકભાજીને બૅકિંગ સોડામાં શોષવાનો સમય ન હોય તો જ્યારે તમે સામાન્ય પાણીથી તેને ધોવો તે સમયે તેના પર બૅકિંગ સોડા છાંટી દો. બીજો રસ્તો એ છે કે કુદરતી રીતે પકવેલાં શાકભાજી અને ફળો જેને ઑર્ગેનિક ફળો અને શાકભાજી તમે રાંધવા માટે અને ભોજન માટે વાપરો. જોકે એક પ્રશ્ન એ પણ આવે છે કે ઑર્ગેનિક તરીકે વેચાતી ચીજો ખરેખર કેટલી ઑર્ગેનિક હોય છે? ઑર્ગેનિક ચીજોમાં પણ જંતુનાશકો મળી આવતાં હોય તો ક્યાં જવું? બીજો પ્રશ્ન એ પણ આવે છે કે ઑર્ગેનિક ચીજો બધાને પોસાય તેવી નથી હોતી. મોંઘી હોય છે. લગભગ ત્રણ ગણી કિંમત તેની હોય છે.


આવી સ્થિતિમાં એક વિકલ્પ વિનેગારથી ધોવાનો પણ છે. સારો અને જૂનો વિનેગાર આ માટે ઉપયોગમાં લેવો જોઈએ. તેના વડે શાકભાજી અને ફળોમાંથી જંતુનાશકો દૂર થઈ શકે છે. આ માટે મોટા પાત્રમાં ચાર ભાગ પાણીથી ભરી દેવો જોઈએ. એક ભાગ સાદા સફેદ વિનેગારથી ભરી દેવો જોઈએ. હવે તમારે જે શાકભાજી અને ફળોને સાફ કરવાં છે તેને તે પાત્રમાં નાખી દો. તેને તેમાં ૨૦ મિનિટ રાખો. પછી તે ફળો અને શાકભાજીને વિનેગારથીધોવો. કેટલાક નિષ્ણાતોનું એમ પણ માનવું છે કે કુદરતી વિનેગાર વડે ધોવાથી ફળો તેમજ શાકભાજીઓમાંથી જંતુનાશકો વધુ પ્રમાણમાં સાફ થઈ શકે છે. આની સામે એક શંકા એ પણ થઈ શકે કે વિનેગાર વડે ધોવાથી તે શાકભાજી અને ફળોનો સ્વાદ વિનેગાર જેવો આવશે. પરંતુ એવું થતું નથી. વિનેગારનો સહેજ પણ સ્વાદ આવતો નથી.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...

 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....
 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog