જાણો છો નીતા અંબાણી ની એક લિપસ્ટિક ની કિંમત જેનાથી સામાન્ય માણસ તેટલી કિંમત માં એક બંગલો ખરીદી શકે છે          ...

જાણો છો નીતા અંબાણી ની એક લિપસ્ટિક ની કિંમત જેનાથી સામાન્ય માણસ તેટલી કિંમત માં એક બંગલો ખરીદી શકે છે


                   જાણો છો નીતા અંબાણી ની એક લિપસ્ટિક ની કિંમત જેનાથી સામાન્ય માણસ તેટલી કિંમત માં એક બંગલો ખરીદી શકે છે

                    ભારત ના સૌથી આમિર વ્યકતિ મુકેશ અંબાણી વિષે તો જાણો જ છો તેની પાસે એટલી સંપત્તિ છે કે તેનો હિસાબ કરવો પણ અઘરો થઇ પડે. આ પોસ્ટ દ્વારા અમે તમને નીતા અંબાણી ના કેટલાક ખાસ શોખ વિષે બતાવીશુ જે સામાન્ય માણસ ખાલી સપના માં જ વિચારી શકે.

nita ambani costaly saree


              એક ફેશન વેબસાઈટ ના દાવા મુજબ નીતા અંબાણી 40 લાખ રૂપિયા ની સાડી પેહરે છે. એ સાડી બનાવવા 36 મહિલાને 1 વર્ષ નો સમય લાગ્યો હતો. આ ખાસ સાડી ને ગિનિસ બુક માં પણ સ્થાન મળેલું છે અને તેનો વજન લગભગ 8 કિલોગ્રામ જેટલો છે.

              હાલ માંજ તેના જન્મદિવસ પર તેને એક જેટ ગિફ્ટ કરવા માં આવ્યું જેમાં બધી સુવિધા  ઉપલબ્ધ છે અને તેની કિંમત 390 કરોડ રૂપિયા છે.

              એક રિપોર્ટ અનુસાર નીતા અંબાણી જે ફોન વાપરે છે તેની કિંમત 312 કરોડ રૂપિયા છે. નીતા અંબાણી રોજ સવારે સોના ના કપ માં ચા પીય ને દિવસ ની શરૂઆત કરે છે.

nita ambani handbag

               નીતા અંબાણી જે હૅન્ડબૅગ  નો ઉપયોગ કરે છે તે બ્રીકની કંપની એ બનાવેલું છે અને તેની કિંમત 13 લાખ રૂપિયા છે પરંતુ હાલ મીડિયા માં તેની લિપસ્ટિક ચર્ચા માં છે કારણ કે રિપોર્ટ મુજબ તેની કિંમત લગભગ 39 લાખ રૂપિયા છે અને તેનાથી સામાન્ય માણસ એક સારો એવો બંગલો ખરીદી શકે છે.

તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ધન્યવાદ 

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog