Gujarati - એક ગાય જે 4 વર્ષ થી રોજ બસ ને રોકે છે કારણ છે દર્દભર્યું Gujarati Article                        દુનિયા માં સૌથી સારો ...

Gujarati - એક ગાય જે 4 વર્ષ થી રોજ બસ ને રોકે છે કારણ છે દર્દભર્યું

Gujarati - એક ગાય જે 4 વર્ષ થી રોજ બસ ને રોકે છે કારણ છે દર્દભર્યું



Gujarati Article

                       દુનિયા માં સૌથી સારો સંબંધ માં અને દીકરા નો હોય છે  તે માણસ હોય કે જાનવર. માણસ ની જેમ જાનવર  બચ્ચા ને પ્રેમ કરે છે અને માત્ર માણસ જ નઈ પરંતુ પશુ પણ આ મહત્વ ના સંબંધ ને સમજે છે માટે જ આજે અમે તમને એક એવી કર્ણાટક ની ઘટના વિષે જણાવીશું જેને સાંભળી ને તમારું હૃદય જરૂરથી પીઘળી જશે.

વાછરડાનું મૃત્યુ થઈ ગયું હતું:-

             કર્ણાટક ના સિરી ગામ ના એક રસ્તે 4 વર્ષ પેહલા એક વાછરડું બસ ની નીચે કચડાઈને મરી ગયું હતું પરંતુ ત્યાં ઉભેલી ગાય ઘણી વાર સુધી તેને ઉઠાડવાની કોશિશ કરતી રહી હતી અને થોડા દિવસો બાદ આ ઘટના ભુલાઈ ગઈ હતી પરંતુ એક માં ને તેના સંતાન નું મૃત્યુ કઈ રીતે ભુલાઈ.

બસ ને નવો કલર પણ મારી દેવામાં આવ્યો:-

           વાછરડાના મૃત્યુ ને 4 વર્ષ થઇ ગયા પરંતુ એક માં તેના મૃત્યુ ને આજે પણ નથી ભૂલી અને તેને બસ ના ડ્રાઈવર ને આજે પણ માફ નથી કર્યો. જ્યાં પણ આ બસ દેખાય જાય ત્યાં ગાય દોડી ને તેને રોકવાનો પ્રયાસ કરે છે અને રોજ ની આ જંજટ થી પરેશાન થઇ ને બસ ના માલિકે બસ ને નવો કલર પણ મરાવી દીધો છે પરંતુ ગાય છતાં પણ તે બસ ને ઓળખી ગઈ અને આજે પણ ત્યાં જ બેસે છે જ્યાં તેને વાછરડા નું મૃત્યુ થયું હતું.


                        અમારી આવીજ રસપ્રદ પોસ્ટ ને વાંચવા માટે અહીં<<Gujarati >>ક્લિક કરો 
અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog