Gujarati Article ફક્ત ભારતમાં જ નહીં પરંતુ પૂરી દુનિયામાં ઘણા એવા મંદિર છે જેની પાછળની માન્યતા ઘણી અનોખી જ છે. અને ઘણા મંદિર પોત...

Gujarati - ફક્ત એક જ રાતમાં તૈયાર કરવામાં આવ્યું ભગવાન શિવનું વિરાટ મંદિર



Gujarati Article

ફક્ત ભારતમાં જ નહીં પરંતુ પૂરી દુનિયામાં ઘણા એવા મંદિર છે જેની પાછળની માન્યતા ઘણી અનોખી જ છે. અને ઘણા મંદિર પોતાની ભવ્યતા ને લઈને ઘણા જ પ્રસિદ્ધ છે. આ મંદિરની જ વાત કરીએ તો લોકો દૂરદૂરથી આ મંદિરોમાં દર્શન કરવા માટે આવે છે. આજે અમે તમને કંઈક એવા જ મંદિર વિશે કહેવા જઈ રહ્યા છીએ જે ઘણું જ આકર્ષક અને ભવ્ય છે પરંતુ તમે એ જાણીને આશ્ચર્યમાં પડી જશો કે આ મંદિર એક જ રાતમાં બનાવીને તૈયાર કરવામાં આવ્યું છે



દેવઘર મંદિર(દેવઘર ઝારખંડ)



ભગવાન ભોળાનાથના પ્રસિદ્ધ તીર્થોમાં એક શિવલિંગ છે જેને રાવણે સ્થાપના કરી હતી. પરંતુ પ્રાંગણ નું નિર્માણ દેવી દેવતાઓ ના શિલ્પકાર ભગવાન વિશ્વકર્માએ કર્યું હતું. અહીં પાર્વતીનું પણ એક મંદિર છે જે ભગવાન વેદનાથ અને ભગવાન વિષ્ણુ થી નાનું છે.



જૂની કથાઓ અનુસાર માનવામાં આવે છે કે જ્યારે વિશ્વકર્મા જી આ નું નિર્માણ કરી રહ્યા હતા ક્યારે કામ સંપૂર્ણ થયા પહેલા સવાર થઈ ગઈ હતી. આ મંદિરનું નિર્માણ પૂર્ણ થઈ શકયું ન હતું આજે પણ આ સ્થળ ઉપર મંદિર થોડું અધૂરું છે.




કમેંટ માં હર હર મહાદેવ જરૂર થી લખજો ..જય ભોળાનાથ ..

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog