Gujarati Article દાનવો ની વાત કરવામાં આવે તો દાનવો ની કથા ઘણી પ્રચલિત પણ છે. દાનવોને હર જગ્યા એ અલગ અલગ રૂપ માં ઓળખવામાં આવે છે....

Gujarati - ખોદકામ દરમિયા પુરાતત્વ વિભાગ ને મળ્યું આવું શહેર જેને જોઈને થઇ ગયા હેરાન



Gujarati Article

દાનવો ની વાત કરવામાં આવે તો દાનવો ની કથા ઘણી પ્રચલિત પણ છે. દાનવોને હર જગ્યા એ અલગ અલગ રૂપ માં ઓળખવામાં આવે છે. જેમ કે ગ્રીક પૌરાણિક કથાઓમાં જાઈગેનટી અને ત્યાંજ ભારતીય પૌરાણિક કથાઓ માં દાનવોને દૈત્ય ના રૂપ માં ઓળખવામાં આવે છે. પરંતુ સૌથી વિચારવા વળી વાત એ છે કે દૈત્ય અને દાનવો હોયજ છે કે તે ફક્ત આપણા પૂર્વજો ની ફક્ત કલ્પનાજ હતી. અથવાતો તો તે એક સચ્ચાઈ પણ છે.



ઘણા લાંબા સમય થી ચાલી રહ્યું છે. સવાલ ફરી એક વાર સામે આવ્યો છે. આ સવાલ ફરી એકવાર સામે ત્યારે આવ્યો. જયારે પૂર્વી એથોપોપિયા ના હારલા માં પુરાતત્વો વિભાગ એ ખોદકામ શરુ કર્યા. ત્યાંના રહેવા વાળા સ્થાનીય લોકો નું માનવામાં આવે તો તેમના અનુસાર ત્યાં દાનવો નો નિવાસ હતો.



ત્યાં રાહતે સ્થાનીય લોકો ને ઘણા વર્ષો થી ચીની સિક્કા અને જુના વાસણો માનતા આવ્યા છે. આના સિવાય અહીં પર ઘણા વિશાલ ઇમારત ના પથ્થર પણ મળી આવ્યા છે. અને આ પથ્થર ને વગર કોઈ આધુનિક મશીન અને માનવ દ્વારા લઇ જવા મુશ્કેલ છે.



પરંતુ સાચું શું છે એ તો લગભગ જ કોઈ કહી શકે. પરંતુ વિચારવા વળી વાત એ છે કે શું ભવિષ્યમાં પણ આવાજ રાજ આપણને સાંભળવા  મળશે.અને શું આવાજ રાજ આપણી સામે આવશે. 



એવામાંજ તમને કહી દઈએ કે મળી આવ્યું છે તેનાથી સાબિત થાય છે કે એથોપોપિયા ના કિવંદીત્યો ના દાનવ નથી મળ્યા. પરંતુ અહીં થયેલી અને મળી આવેલ સમૃદ્ધ શહેર ની શોધ નિશ્ચિત રૂપ માં એક ખુબજ મોટી અને મહત્વ પૂર્ણ શોધ માંથી એક છે.



એવા માં જોવા જઈએ તો અહીં તેના સિવાય પુરાત્વવિદો ને 12 મી સદી ના મસ્જિદ, ઇસ્લામિક ના દફન થયેલા સબુતો અને કબર ના પથ્થરો પણ મળી આવ્યા છે.



આના સિવાય ચીન અને માલદીવ ના ઘરેણાં અને વાસણ પણ મળી આવ્યા છે અને સાથે ઇજિપ્ત માં 13 માં સદી માં ચાલતા સિક્કા પણ મળી આવ્યા છે. જોવામાં આવે તો આ એક શોધ પ્રાચીન વેપાર શહેર ની તરફ સીધીજ આંગળી કરે છે. જે ગલ્ફ ઇજિપ્ત અને ભારત, સાથે આફ્રિકા ના મિડલ ઇસ્ટ શહેરો થી જોડાયેલ લાગે છે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો.

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog