Gujarati Article ગુજરાત ના આણંદ જિલ્લા ના મલાતજ ગામ માં તે સમયે એક ખેડૂત ના તો હોશજ ઉડી ગયા. જયારે રાત્રે નીંદર ઉડતાની સાથેજ ...

Gujarati - ખાટલા નીચે ચમકતી આંખો જોઈને લાઈટ ચાલુ કરતા ની સાથેજ ઉડી ગયા હોશ



Gujarati Article

ગુજરાત ના આણંદ જિલ્લા ના મલાતજ ગામ માં તે સમયે એક ખેડૂત ના તો હોશજ ઉડી ગયા. જયારે રાત્રે નીંદર ઉડતાની સાથેજ તેને બે ચમકતી આંખ ખાટલા નીચે જોઈ. જયારે ખેડૂતે લાઈટ ચાલુ કરી તો તેના તો હોશજ ઉડી ગયા હતા કેમ કે નીચે એક 8 ફૂટ લાંબી મગર હતી. મગર ખેડૂત બાબુભાઇ પરમાર ના ઘર માં મોડી રાત એ તે સમયે આવી જયારે તે ઊંઘી રહ્યા હતા. 



કહેવામાં આવે છે કે મગર મલાતજ ડેમ થી 500 મીટર દૂર સ્થિત એક તળાવ થી આવી હતી. જેને પકડીને પછી તળાવ માં છોડવામાં આવી. આ વિષે ખેડૂત બાબુભાઇ પરમાર એ કહ્યું કે તે રોજ ની જેમ પશુઓ ને વાડામાં બધી ને આવ્યા અને ખાટલા ઉપર સુઈ ગયા.



જયારે તે ખાટલા ઉપર થી ઉભા થયા અને લાઈટ ચાલુ કરી તો જોયું એક મગર 8 ફૂલ લાંબી જે ખાટલા નીચે હતી. ત્યારે બાદ તેણે ગામ ના લોકો ને ભેગા કાર્ય અને વનવિભાગ ના લોકો ને જાણકારી પણ કરી. વન વિભાગ ના લોકો અને દયા ફાઉન્ડેશન ના લોકો સમયસર પહોંચી ગયા ત્યારે તે લોકો એ મગર ને પકડવા માટે જાળ નાખી પરંતુ મગર જગ્યા ઉપર હલી નહિ.



ત્યારબાદ ખબર પડી કે મગર પ્રેગ્નેન્ટ છે અને તે ઈંડા આપવાની તૈયારીમાંજ છે. ત્યારબાદ તે લોકોએ સાવધાની પૂર્વક મગર ને જાળ માં નાખી અને પછી તેને તળાવ માં છોડવામાં આવી.



કહી દઈએ કે અહીં ની મગર મલાતજ ગામ ની મગર દેશ ભરમાં મગરો માટે ફેમસ છે. અહીં તળાવ માં 200 થી વધુ મગર રહે છે. અહીંના લોકો તેમની પૂજા પણ કરે છે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog