Gujarati Article બૉલીવુડ માં 90 ના દશક ની હિટ અભિનેત્રી જુહી ચાવલા ને લગભગ બધાજ વ્યક્તિ ઓળખતા હશે. જુહી ચાવલા એ આમીરખાન અને શાહર...

Gujarati - છેલ્લા 7 વર્ષ થી ખેતી કરી રહી છે જુહી ચાવલા, જાણો તેની પાછળ નું કારણ



Gujarati Article

બૉલીવુડ માં 90 ના દશક ની હિટ અભિનેત્રી જુહી ચાવલા ને લગભગ બધાજ વ્યક્તિ ઓળખતા હશે. જુહી ચાવલા એ આમીરખાન અને શાહરુખ ખાન જેવા મોટા અભિનેતા સાથે હિંદી સિનેમા માં ઘણી હિટ ફિલ્મો આપી છે. જુહી ચાવલા સામાજિક કાર્યો  માટે સક્રિય રહેવા સિવાય ઘણા મુદ્દા પર લોકોને જાગૃત પણ કરતી રહે છે.



અપને જાણકારી માટે કહી દઈએ કે અભિનેત્રી જુહી ચાવલા છેલ્લા 7 વર્ષ થી ખેતી કરી રહી છે તેમજ ઓર્ગેનિક પ્રોડક્ટ માં સપોર્ટ પણ કરી રહી છે.



કહી દઈએ કે જુહી ચાવલા ને વુમેન ઓફ ઇન્ડિયા ઓર્ગેનિક ફેસ્ટિવલ ના મુંબઈ સંસ્કરણ ની બ્રાન્ડ એમ્બેસેડર બનાવામાં આવી છે. જુહી કહે છે કે જો તમે પણ ઓર્ગેનિક ફળ અને શાકભાજીનો સ્વાદ લઇ લેશો તો તમે પણ ક્યારેય કેમિકલ માં ડૂબેલી વસ્તુઓનું સેવન ક્યારેય નહિ કરો.



જુહી ચાવલા વાડા (મહારાષ્ટ્ર) સ્થિત ફાર્મહાઉસ પાર ઓર્ગનિક ખેતી કરતી રહે છે. જુહી એ કહ્યું કે મારા પિતા એ 20 એકર જમીન વાડા માં ખરીદી હતી. મને ખેતી વિષે કઈ પણ ખબર ન હતી. જયારે તેણે ખેતી યોગ્ય જમીન માં ઈન્વેસ્ટ કર્યું ત્યારે તે દિવસો માં તે ઘણી વ્યસ્ત હતી. પિતા ની મૃત્યુ પછી પછી આ બધા ઉપર કંટ્રોલ રાખ્યું હતું.



જુહી કહે છે કે છેલ્લા 7 વર્ષો થી હું ખેતી કરી રહી છું. મારી પાસે કેરીના વૃક્ષ 200 થી પણ વધારે છે. મારા બગીચામાં ચીકુ, પપૈયા અને દાડમ ના પણ થોડા ઝાડ છે. જુહી એક અન્ય ફાર્મ હાઉસ માંડવા માં પણ ઓર્ગેનિક શાકભાજી ઉગાડે છે. જુહી એ કહ્યું કે મારી પાસે ઈન્વેસ્ટ કરવા માટે થોડાકજ પૈસા હતા, તેના માટે તેમણે 10 એકર જમીન લીધી 

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog