Gujarati Article ઓસ્ટ્રેલિયામાં રહેતા એના ને તેમના બોયફ્રેન્ડ ટેરી એ એક ખુબ જ સુંદર નેકલેસ ગિફ્ટ માં આપ્યો. ટેરી એને ખૂબ જ પ્રેમ...

Gujarati - છોકરાએ તેની ગર્લફ્રેન્ડ ને આપ્યો નેકલેસ,18 મહિના પછી ખબર પડી તેમની પાછળ નું રાજ



Gujarati Article

ઓસ્ટ્રેલિયામાં રહેતા એના ને તેમના બોયફ્રેન્ડ ટેરી એ એક ખુબ જ સુંદર નેકલેસ ગિફ્ટ માં આપ્યો. ટેરી એને ખૂબ જ પ્રેમ કરે છે.  આ નેકલેસને ટેરીએ પોતાના હાથેથી બનાવ્યો હતો. 



એના એ આ નેકલેસ લઇ લીધો પરંતુ તે આ વાતથી બિલકુલ અંજાન હતી કે નેકલેસમાં શું છે? પરંતુ તેને જ્યારે ખબર પડી ત્યારે તે જાણીને ખૂબ જ હેરાન રહી ગઈ. 



ટેરીએ આ નેકલેસ ૧૮ મહિના સુધી તેમની પાસે રાખ્યો અને જ્યારે તે ફરવા ગયા ત્યારે તેણે આ નેકલેસ પહેરી. ટેરી એ જ્યારે આ નેકલેસ વિશે કહ્યું અને તેની પાસે માંગ્યો અને જ્યારે તેને તોડ્યુંતો તે જોઈને એના ખુબ જ હેરાન રહી ગઈ. 



જ્યારે આવું બધું થયું ત્યારે એના લાગ્યું કે મેં શું ભુલ કરી કે ટેરી લિયે આ નેકલેસ તોડી નાખ્યો.  પરંતુ જ્યારે આ નેકલેસ તૂટ્યો અને ત્યારે તેની નજર તૂટેલા નેકલેસ ઉપર પડી તો તે ખૂબ જ હેરાન રહી ગઈ કેમકે તેની અંદર એક હીરાની વીટી હતી.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog