Gujarati Article બધા જ લોકો એવું ઇચ્છે છે કે તેમની એક સારો એવો પગાર હોય અને તેમના ઘણા લોકો ઓફિસે જઈને પગાર મેળવે છે અને તેમાંથી ...

Gujarati - એન્જોય કરતા કરતા કરોડો રૂપિયા કમાઈ લે છે આ 14 વર્ષનો છોકરો



Gujarati Article

બધા જ લોકો એવું ઇચ્છે છે કે તેમની એક સારો એવો પગાર હોય અને તેમના ઘણા લોકો ઓફિસે જઈને પગાર મેળવે છે અને તેમાંથી જ ઘણા લોકો પોતાનો બિઝનેસ ચાલુ કરી લે છે. પરંતુ ઘણા લોકો એવા હોય છે જે ઓફિસ પણ નથી જતા અને પોતાનો બિઝનેસ પણ શરૂ નથી કરતા તેમ છતાં પણ તે લોકો સારું એવું કમાઈ લેતા હોય છે. 



એવામાં જ એક છે ચૌદ વર્ષનો એક છોકરો જે હર મહિને એન્જોય કરતા કરતા કરોડો રૂપિયા કમાઈ લે છે. તે પણ વગર ઓફિસ એ જઈને હવે તમે વિચારી રહ્યા હશો કે ૧૪ વર્ષનો છોકરો એવું તે કેવું કામ કરી રહ્યો છે.  જેમાં તેને કરોડો રૂપિયાની કમાણી થાય છે. તો તમને કહી દઇએ કે ન્યૂયોર્ક ના લોંગ આઇલેન્ડ મા રહેનાર ગ્રીફીન નામ નો 14 વર્ષનો છોકરો ઓનલાઈન ગેમર છે.

ગ્રીફીન ઓનલાઇન ગેમ રમીને હર મહિને કરોડો રૂપિયા કમાઈ છે



કહી દઈએ કે ગ્રીફીન હરરોજ લગભગ 18 કલાક સુધી ઓનલાઇન ગેમ રમે છે અને તેનાથી તે કમાણી કરે છે. ગ્રીન ને કમ્પ્યુટર ગેમ રમવામાં મહારત હાસિલ છે અને તે પોતાના આ ટેલેન્ટ ના લીધે હર મહિને લગભગ 1.38 કરોડ રૂપિયા કમાણી કરી લે છે.

કહી દઈએ કે ગ્રીફીન ફોર્ટનાઈટ નામની એક ગેમ રમતા તે તેનો વિડીયો બનાવે છે અને તેને યૂ ટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરે છે. તમને કહી દઇએ કે ગ્રીફીન યુ ટ્યૂબ ઉપર જે વીડિયો અપલોડ કરે છે તેમાં એડવર્ટાઇઝર સ્પોન્સર અને સબસ્ક્રાઇબ ના દ્વારા તેમને મોટી રકમ મળે છે. એવામાં ગ્રીફીન ને એ કમાણી કરવા માટે કોઈપણ જગ્યાએ જવાની જરૂર પડતી નથી. 

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog