Gujarati Article કળયુગ માં હનુમાનજીની ભક્તિ કહેવામાં આવી છે. હનુમાનજીની હંમેશા ભક્તિ કરવાથી ભૂત, પીશાચ, શનિ અને ગ્રહબાધા રોગ અને...

Gujarati - આ 10 રીતે કરો હનુમાનજીની સેવા બધા જ સંકટમાંથી મળશે મુક્તિ અને મળશે ભરપૂર સુખ



Gujarati Article

કળયુગ માં હનુમાનજીની ભક્તિ કહેવામાં આવી છે. હનુમાનજીની હંમેશા ભક્તિ કરવાથી ભૂત, પીશાચ, શનિ અને ગ્રહબાધા રોગ અને શોક, કોર્ટ, જેલ થી મુક્તિ દુર્ઘટનાથી બચવું, મંગળદોષ, કર્જમાંથી મુક્તિ, બેરોજગાર અને તનાવ જેવી ચિંતાઓમાંથી મુક્તિ મળે છે. 

હનુમાનજી સર્વશક્તિમાન અને સર્વોચ્ચ દેવું છે. તેમની ભક્તિ પૂજા તથા સેવા કરવા ના ઘણા અલગ નિયમો છે. આ ભક્તિ પૂજા તેમજ સેવા તેમને જે ફળે છે જે આ શરતોનું પાલન કરે છે. શરત એવી છે કે બીજી સ્ત્રીઓ ઉપર ખરાબ નજર ન રાખવી જોઈએ. વ્યાજ નો ધંધો ના કરવો જોઈએ. કોઇનો પણ હક ના લેવો જોઈએ અને કોઈનું પણ દિલ ના દુખાવવું જોઈએ. ઈશ્વર ધર્મને દેવતાની આલોચના કરવી જોઈએ. 



હંમેશા સાફ તેમજ પવિત્ર બની રહેવું જોઈએ. ખોટું બોલવું તેમજ ગાળો બોલવી તેવી આદત છોડી દેવી જોઈએ. મંદિરના નિયમોનું પાલન કરવું જોઈએ અને પોતાના દાદા-દાદી, નાના-નાની, માતા-પિતા, ભાઈ-બહેન, પત્ની અને છોકરી ની સાથે સારો વ્યવહાર કરવો જોઈએ. તો ચાલો જાણીએ હનુમાનજી ની કૃપા મેળવવા માટે ના આ 10 નિયમો તેમની પહેલા તમારા ઘરમાં હનુમાનજીનું એક સારુ ચિત્ર અથવા તો મૂર્તિની સ્થાપના કરો. 



-રોજે હનુમાન ચાલીસા વાંચો અને તે પણ એક જગ્યાએ બેસીને

-રોજે હનુમાનજીને ત્રણ ખૂણાવાળા દીવા કરો દીવામાં ચમેલીનું તેલ નાખો

-ભગવાન હનુમાનજીને બની શકે તો બીજું અર્પણ કરો અને ગોળ અને ચણાનો પ્રસાદ ચઢાવો

-ઓમ શ્રી હનુમંતે નમઃ રોજે 108 વાર જાપ કરો

-મહિનામાં એકવાર સુંદરકાંડ અને બજરંગબાણનો પાઠ કરો

-સિદ્ધ કરેલું હનુમાનજીનું કડુ પહેરવું જોઈએ આ કડુ પિત્તળનું હોવું જોઈએ

-હનુમાનજીને મંગળવારે, શનિવારે અથવા તો હનુમાન જયંતી પર કેસરિયા બુંદી લાડૂ, ચણાના લાડવા, ચુરમો માલપૂવા અથવા મલાઈ મિસરીના લાડુનો ભોગ લગાવવો જોઈએ

-જે સાથે ભગવાન રામ લક્ષ્મણ અને જાનકી માતાની પૂજા સારી રીતે કરવી જોઈએ

-હર મંગળવારે વ્રત રાખીને વિધિ રૂપથી હનુમાનજીની પૂજા કરવી જોઈએ

-જો તમે સંકટથી ઘેરાયેલા છો અને તમે હનુમાનજીની પૂર્ણ ભક્તિ કરવા માંગો છો તો તમારે માસ, દારૂ અને બધા જ પ્રકારનું વ્યસનનો ત્યાગ કરીને બ્રહ્મચર્યનું પાલન કરતા રોજે વિધિ-વિધાનથી હનુમાનજીની પૂજા તેમજ તેમના મંત્ર અથવા તો તેમના નામનો જપ કરવો જોઈએ

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog