Gujarati Article એક સમયે બૉલીવુડ પર રાજ કરવા વાળા અભિનેતા સની દેઓલ નું સ્ટારડમ આજે પણ  વધુ છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીસ ના ઘણા યુવા સ્ટ...

Gujarati - અચાનક સની દેઓલ ની ગાડી જોઈને થયું કઈક આવું



Gujarati Article

એક સમયે બૉલીવુડ પર રાજ કરવા વાળા અભિનેતા સની દેઓલ નું સ્ટારડમ આજે પણ  વધુ છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીસ ના ઘણા યુવા સ્ટાર તેમને ગુરુ પણ માંને છે. હાલ માંજ તેમની સાથે કંઈક  એવુજ થયું છે. વાત કંઈક  એવી છે કે બૉલીવુડ ના સુપરસ્ટાર વરુણ ધવન  પોતાની આવી રહેલી ફિલ્મ "સ્ટ્રીટ ડાન્સર" માટે સ્ટુડિયોની અંદર ડાન્સ ની શૂટિંગ કરી રહ્યા હતા.



ત્યારે અચાનક સ્ટુડિયોની બહાર એક કાર આવીને ઉભી રહી જેના અંદર સની દેઓલ બેઠા હતા. જેવા જ વરુણે તેમને જોયા તરતજ શૂટિંગ છોડીને બહાર ચાલી આવ્યા. એવામાં બંનેએ એક બીજા સાથે હાથ મિલાવ્યા અને થોડી વાતચીત પણ કરી. સની દેઓલ સાથે થયેલી આ અચાનક મુલાકાત થી વરુણ ધવન ખુબજ ખુશ થઇ ગયા. પરંતુ તે ગાડી ની બહાર ન આવ્યા અને ત્યારબાદ ત્યાંથી ચાલ્યા ગયા.



એવામાં તમે અંદાજો લગાવી શકો છો કે ભલે સની દેઓલ ફિલ્મ માં આજકાલ કામ નથી કરી રહ્યા પરંતુ ઘણા બધા સિતારાઓ તેમને ઘણો બધો પ્રેમ કરે છે. તેમની આ મુલાકાત ની થોડી તસવીરો ત્યાં લોકોએ કેમેરામાં કેદ કરી લીધી જે તસવીરો ઘણી વાયરલ થઇ રહી છે. ફિલ્મ ફેયર એવોર્ડ દરમિયાન થયેલી હેમા માલિની સાથે ની મુલાકાત ની તસવીરો પણ ખુબજ વાયરલ થઇ હતી.




તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો.

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog