Gujarati Article ભારતમાં સેમસંગ ગેલેક્સી A70 સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે. કંપનીએ આ સ્માર્ટફોન ને પાછલા મહિને ગેલેક્સી એ 80...

Gujarati - સસ્તી કિંમતમાં લોન્ચ થયો સેમસંગનો આ ચાર કેમેરા વાળો ફોન



Gujarati Article

ભારતમાં સેમસંગ ગેલેક્સી A70 સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે. કંપનીએ આ સ્માર્ટફોન ને પાછલા મહિને ગેલેક્સી એ 80 ની સાથે બેંગકોકમાં પેશ કર્યો હતો. આ સ્માર્ટફોન ની સૌથી મોટી ખાસિયત એ છે કે એમાં ત્રીપલ રિયર કેમેરા અને સેલ્ફી માટે 32 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવેલો છે. ફોનને ભારતમાં એક જ વેરિયન્ટ 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ ની સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ વેરિએન્ટની કિંમત 28,990 રૂપિયા છે. આ સ્માર્ટફોનને ૨૦ થી ૩૦ એપ્રિલ ની વચ્ચે ઓર્ડર માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને ફોનનું વેચાણ એક મેથી શરૂ કરવામાં આવશે.



આ સ્માર્ટફોન માં 6.7 ઈંચ ની ફૂલ HD+ સુપર AMOLED ડિસપ્લે છે.  તેમનો એસ્પેકેટ રેશીયો 20:9 છે. આ હેંડસેટ માં સ્નેપડ્રેગન 675 ઓકટા કોર CPU Soc નો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમની સ્ટોરેજ ને માઇક્રો એસડી કાર્ડ દ્વારા 512 gb સુધી વધારી શકાય છે. 




તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....



 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog