બેંગ્લુરુ ના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ માં રમાયેલા આઇપીએલ 2019 ના 39માં મેચ માં મેજબાન રોયલ ચેલેન્જર બેંગ્લોર એ જીતી લીધી છે. ચેન્નઇ સુપ...

બેગ્લોર એ ચેન્નઇ ને 1 રન થી હરાવ્યું, છેલ્લા બોલ સુધી લડ્યા ધોની


બેંગ્લુરુ ના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ માં રમાયેલા આઇપીએલ 2019 ના 39માં મેચ માં મેજબાન રોયલ ચેલેન્જર બેંગ્લોર એ જીતી લીધી છે. ચેન્નઇ સુપર કિંગ્સ ને આ રોમાન્ચ થી ભરેલી મેચ માં એક રન થી હાર નો સામનો કરવો પડ્યો છે. એમ એસ ધોળી એકલા હાથેજ છેલ્લા બોલ સુધી આરસીબી ના બોલર સામે લડતા રહ્યા. ધોની એ આ મેચ માં 84 રન ની શાનદાર ઇંનિંગ રમી. ધોની એ પોતાની આ ઇનિંગ માં 5 ચોક્કા અને 7 છક્કા લગાવ્યા છે.

આ મેચ માં સીએસકે ના કેપ્તન ધોની એ ટોસ જીતી ને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટ્ટીન્ગ કરતા બેગ્લોરએ 20 ઓવર માં સાત વિકેટ સાથે 161 રન બનાવ્યા હતા. ચેન્નઈ ને જીત માટે 162 રન ની જરૂર હતી. પરંતુ સીએસકે 2 રન બંનાવવા માટે ચુકી ગઈ હતી અને મેચ ને એક રન થી હાર નો સામનો કરવો પડ્યો છે. આ લક્ષ ની પાછળ જતા ચેન્નઈ એ 8 વિકેટ ખોઈ હતી. ચેન્નઈ એ 20 ઓવર માં 160 રન બનાવ્યા હતા.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો.... આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog