અમેરિકા માં સ્થિત નાસા દ્વારા છોડવામાં આવેલ રોબોટિક્સ લેડર એ પહેલી વાર મંગળ ગ્રહ ઉપર ભૂકંપ ના ઝટકાને હોવાનું મહેસુસ કર્યું છે. લેડર ના...

પૃથ્વીજ નહિ પરંતુ મંગલ ગ્રહ પર પણ આવે છે ભૂકંપ, વૈજ્ઞાનિક પણ થયા હેરાન


અમેરિકા માં સ્થિત નાસા દ્વારા છોડવામાં આવેલ રોબોટિક્સ લેડર એ પહેલી વાર મંગળ ગ્રહ ઉપર ભૂકંપ ના ઝટકાને હોવાનું મહેસુસ કર્યું છે. લેડર ના ભુકંપમાપિ યંત્ર "સાઈસ્મિક એક્પરીમેન્ટ ફોર ઇન્ટિરિયર સ્ટ્રક્ચર" એ 6 એપ્રિલ એ "ઇન્સાઇટ" ના માધ્યમ થી ભૂકંપ ના સંકેતો ની ખબર પડી છે. કહી દઈએ કે "ઇન્સાઇટ" નો મંગળ ગ્રહ ઉપર એકસો અઠયાવીસ મોં દિવસ છે.

અંતરિક્ષ એજેન્સી એ પોતાના બયાન માં કહ્યું છે કે અંદર ના ભાગ દ્વારા ભૂકંપ ના સંકેત મળ્યા છે. પહેલા ક્યારેય પણ આવા ભૂકંપ ના ઝટકા ને મહેસુસ કરવામાં આવ્યા નથી.ઉપર ના કારણસર વાયુ ના કારકો ના કારણે ભૂકંપ હોવાનું ખબર પડી છે. પરંતુ સાચું કારણ અને તથ્યો ની હજુ સુધી ખબર પડી નથી. જેના કારણે વૈજ્ઞાનિક અત્યાર સુધી હજુ પણ ડેટા ની જાણકારી લઇ રહ્યા છે.

અમેરિકા માં નાસા ની "જેટ પ્રપલ્સ લેબોરેટરી" માં ઇન્સાઇટ થી મળેલી પહેલી જાણકારી નાસા થી એપોલો મિશન થી શરુ થયેલ વિજ્ઞાન ને આગળ વધારે છે. તેણે કહ્યું આ ઘટના ક્રમ એ આધિકારિક રૂપ થી નવું ક્ષેત્ર ખોલી નાખ્યું છે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...

 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog