Gujarati Article ભારત સૌથી વધુ જનસંખ્યા વાળા દેશ માંથી એક છે અને આ દેશ માં સૌથી મોટી આબાદી હિન્દી ભાષા બોલે છે અને તે આપણી...

Gujarati - ભારત સિવાય ના આ 7 દેશો માં પણ બોલવામાં આવે છે હિન્દી



Gujarati Article



ભારત સૌથી વધુ જનસંખ્યા વાળા દેશ માંથી એક છે અને આ દેશ માં સૌથી મોટી આબાદી હિન્દી ભાષા બોલે છે અને તે આપણી રાષ્ટ્ર ભાષા પણ છે. પરંતુ શું તમે જાણો છો દુનિયામાં બીજા પણ એવા દેશ છે જ્યાં મોટી સંખ્યા માં તમને હિન્દી બોલતા લોકો જોવા મળશે તો ચાલો જાણીએ તે દેશ વિષે.

નેપાળ



નેપાળ ની રાષ્ટ્રીય ભાષા નેપાળી છે પરંતુ નેપાળ માં નેપાળી ના સિવાય મેથળી, ભોજપુરી અને હિન્દી ભાષા મોટી માત્રા માં બોલવામાં આવે છે.

ફીજી



આ એક નાનો એવો દેશ છે અને આ દેશ માં એક નહિ પરંતુ 4 ઓફિસિયલ ભાષા છે અને તેમાંથી એક હિન્દી પણ છે.

પાકિસ્તાન



પાકિસ્તાન માં અંગ્રેજી અને ઉર્દુ ભાષા ને ઓફિસિયલ ભાષા માં સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ અહીં ની મોટી આબાદી પંજાબી, સિંધી, બલુચી, જે હિન્દી ભાષા પણ બોલે છે.

ત્રિનિદાદ અને ટોબેગો



થાઈલેન્ડ અને ટોબેગો માં અંગ્રેજી ઓફિસિયલ ભાષા છે અહીં પાર સ્પેનિશ, ફ્રેન્ચ, હિન્દી અને ભોજપુરી ભાષા બોલવામાં આવે છે.

બાંગ્લાદેશ



બાંગ્લાદેશ મુખ્ય બંગાળીઓ નો દેશ છે બાંગ્લા અહીં ની ઓફિસિયલ ભાષા છે. અહીં ઈંગ્લીશ ની સાથે સાથે હિન્દી પણ બોલવામાં આવે છે.

સિંગાપુર



સિંગાપુર ની ઓફિસિયલ ભાષ માલે અને અંગ્રેજી છે. અહીં તમિલ, મેંદ્રેન ની સાથે હિન્દી પણ બોલવામાં આવે છે.

સાઉથ આફ્રિકા



સાઉથ આફ્રિકા માં અંગ્રેજી અને આફ્રિકન અહીં ની ઓફિસિયલ ભાષા છે. અહીં અન્ય ઘણા ક્ષેત્ર માં તેમની ભાષા સાથે હિન્દી પણ બોલવામાં આવે છે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....



 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog