Gujarati Article  ત્રેતાયુગમાં રામ કાળમાં જ્યારે ભગવાન શ્રીરામે ચૈત્ર માસની નવમી તિથિ એ દેવભૂમિ ભારતની પવિત્ર નગરી અયોધ્યામાં જન્...

Gujarati - હનુમાન જયંતિ ના દિવસે હનુમાનજીને આ પાંચ વસ્તુ નો ભોગ લગાવવાથી થઈ જશે પ્રસન્ન



Gujarati Article 

ત્રેતાયુગમાં રામ કાળમાં જ્યારે ભગવાન શ્રીરામે ચૈત્ર માસની નવમી તિથિ એ દેવભૂમિ ભારતની પવિત્ર નગરી અયોધ્યામાં જન્મ લીધો હતો. તેમના પાંચ દિવસ પછી રામજીની સેવા તેમજ સહાયતા માટે ચૈત્ર માસની પૂર્ણિમા અતિથિ એ માતા અંજની તેમજ પિતા કેસરી મહારાજ ના ઘરે શ્રી હનુમાનજી રૂપમાં જન્મ લીધો. જેમનું પ્રથમ નામકરણ મારુતિ રાખવામાં આવ્યું ત્યારબાદ થતી ઘટના ની સાથે તેમનું નામ હનુમાન થયું.



એવી માન્યતા છે કે જે દિવસે હનુમાનજી જન્મોત્સવ મનાવવામાં આવે અને એ દિવસે એક સાથે જ શુભ મુહૂર્ત નો શુભ યોગ બને તો તે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ બની જાય છે. જો હનુમાનજીને પાંચ પ્રકારની મીઠાઈ નો ભોગ લગાવવામાં આવે તો હનુમાનજી ખૂબ જ જલ્દીથી પ્રસન્ન થઈ જાય છે અને મનોકામના પૂર્ણ કરે છે. 

હનુમાનજીને આ 5 મીઠાઈનો લગાવો ભોગ



કેસરિયા બુંદી લાડૂ -  આનો ભોગ લગાવવાથી વ્યક્તિને ધન સંબંધિત સમસ્યા દૂર થાય છે

ચણા ના લાડવા - આનો ભોગ લગાવવાથી કાર્યોમાં આવતી રુકાવટને પૂર્ણ કરી શકાય છે

જલેબી -  આનો ભોગ લગાવવાથી વ્યક્તિને જીવનમાં સારા લોકોની સાથે સહયોગ મળે છે

માલપુવા -  આનો ભોગ લગાવવાથી રોજગાર સંબંધિત સમસ્યા દૂર થાય છે

મલાઈ મિસરીના લાડવા નો ભોગ લગાવવાથી વિવાહ તેમજ પારિવારિક સુખ ઓ માં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે. 

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog