Gujarati Article બ્રાઝિલથી ઇટલી આવી રહેલું એક માલવાહક જહાજ વચ્ચે સમુદ્રની ઊંડાઈ માં સમાઈ ગયું. આમાં હેરાન કરવા વાળી વાત તો એ છે ...

Gujarati - 2000 લક્ઝરી કાર સાથે સમુદ્રમાં ડૂબી ગયું માલવાહક જહાજ ત્યારબાદ કંપનીએ આપ્યું મોટું બયાન



Gujarati Article

બ્રાઝિલથી ઇટલી આવી રહેલું એક માલવાહક જહાજ વચ્ચે સમુદ્રની ઊંડાઈ માં સમાઈ ગયું. આમાં હેરાન કરવા વાળી વાત તો એ છે કે જહાજ માં રહેલી ૨૦૦૦ લક્ઝરી કાર પણ સાથે ડૂબી ગઈ. જેમની કિંમત અરબોમાં કહેવામાં આવી રહી છે. જહાજમાં 34 પોર્શ કાર પણ હતી જે ઘણી મોંઘી હતી.



આ બનાવ માં કોઇપણ જાનહાનિની ખબર સામે આવી નથી. તે સમયે બ્રિટિશ મિલેટ્રી અભિયાન ચલાવીને ૨૭ ગ્રૂપ મેમ્બર ને સલામત રીતે બચાવી લીધા છે. જહાજનું નામ ગ્રાન્ડે અમેરિકા હતું અને તેમાં ઓડી કંપનીની પણ ઘણી કારો હતી. 



કહેવામાં આવી રહ્યું છે કે આ પૂરી ઘટના બ્રાન્ચના તટથી ૧૫૦ માઈલ દૂર એટલાન્ટા સાગર ની વચ્ચે થઇ. જહાજ જર્મની થી મોરક્કો ની તરફ જઈ રહ્યું હતું. પરંતુ કાસાબ્લાંક ની નજીક પહોંચતાની સાથે જ તેને બ્રાઝીલ જવાનો આદેશ આપવામાં આવ્યો. જહાજ પોતાની દિશા અનુસાર ચાલી રહ્યું હતું ત્યારે જ કોઈ કારણ થી તેમાં આગ લાગી ગઈ જેના પછી સમુદ્રની વચ્ચે વચ્ચે ઊંડાઈ માં ડૂબી ગયું.



અરબો ની કિંમત ની સાથે કાર પણ સમુદ્રમાં સમાઈ ગઈ. કંપનીએ લખ્યું કે અમને એ કહેતા દુઃખ થઇ રહ્યું છે કે ૨૮ હજાર ટન નું આ માલવાહક જહાજ જે તમારી કાર ને લઈને જઈ રહ્યું હતું. 12 માર્ચે સમુદ્રમાં ડૂબી ગયું જેના કારણે તમને તમારી કાર સમય ઉપર ડિલિવર નહીં કરી શકાય. અમે જલ્દી થી તમારા માટે નવી કાર ડિઝાઈન કરીને તમને ડિલિવર કરી આપીશું અને તમને થઈ રહેલી મુશ્કેલી માટે અમે માફી માગી રહ્યા છીએ.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog