Gujarati Article દુનિયાના બધાજ લોકોને કાજુ પસંદ હશે. લોકો આનું સેવન અલગ અલગ રીત થી કરતા હોય છે. લોક તેમને બજાર માંથી ખરીદીને લાવ...

Gujarati - આ રીતે મુશ્કેલ પરિસ્થિતિ માંથી પસાર થઈને પહોંચે છે સારા કાજુ તમારી પાસે



Gujarati Article

દુનિયાના બધાજ લોકોને કાજુ પસંદ હશે. લોકો આનું સેવન અલગ અલગ રીત થી કરતા હોય છે. લોક તેમને બજાર માંથી ખરીદીને લાવે છે. પરંતુ શું તમને ખબર છે કે તમારા સુધી પહોંચવા માટે કાજુને કેટલી મુશ્કેલ પરિસ્થિતિ માંથી કાઢવામાં આવે છે.



જેના વિષે તમે જાણશો તો તમે પણ આશ્ચર્ય માં પડી જશો. જાણકારી માટે કહી દઈએ કે કાજુની ઉપર કઠણ 2 પ્રકાર ના લેયર હોય છે.



તેમના વચ્ચે એનાકાર્ડીક નામનું એક નેચરલ એસિડ હોય છે. જે પીળા રંગ નું હોય છે. હેરાન કરવા વાળી વાત છે કે તેને તોડવામાં આવે છે તો તે હાથ ને જલાવી દે છે.

હથેળી ઉપર પડતાની સાથેજ તેમાં બળતરા થાય છે અને હાથો માં ચાંદા પાડવા લાગે છે. તેમને જાડ ઉપર થી તોડ્યા પછી થોડો સમય સુધી ભાપ માં રાખવામાં આવે છે.



ત્યાર બાદ 24 કલાક સુધી તેને તડકામાં સૂકવવામાં આવે છે અને ત્યારબાદ તેને છોલવામાં આવે છે. ત્યારબાદ આકાર પ્રમાણે તેને અલગ કરવામાં આવે છે.

આ કામ ને કરનાર વ્યક્તિ ઘણો ગરીબ હોય છે. મજૂરો ને આ કામ કરવા માટે ઘણા ઓછા રૂપિયા મળતા હોય છે. એક મહિલા એ કહ્યું છે કે તે આ કામ સાથે ઘણા લાંબા સમય થા જોડાયેલી છે.

તેમના હાથ ઉપર સળગવાના નિશાન પણ પડેલા છે. તેમની રોજી રોટી ચલાવવા માટે તે બીજાના ઘરમાં કામ પણ કરે છે.



આ કામ કાર્ય પછી કોઈ પણ કામ કરવાથી ખુબજ બળતરા ની સામનો કરવો પડે છે. આ મહિલા જેવી ઘણી મહિલાઓ છે જેને આવું કામ કરીને પોતાનું ગુજરાન ચાલવું પડે છે. એનાકાર્ડીક એસિડ થી નખ માં ઘાવ થઇ જાય છે. જેના પછી ઇન્ફેક્શન પણ થઇ જાય છે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog