Gujarati Article  જો તમારી અંદર કંઈક મેળવવાની ઈચ્છા છે તો તમને ઉમરનું બંધન ક્યારે પણ રોકી શકતું નથી એવું આપણા દેશમાં રહેનાર લોકો...

Gujarati - જે ઉંમર માં લોકો રિટાયરમેન્ટ લે છે તેનાથી પણ વધુ ઉંમરમાં આ આઠ લોકો રચી ચુક્યા છે ઇતિહાસGujarati Article 

જો તમારી અંદર કંઈક મેળવવાની ઈચ્છા છે તો તમને ઉમરનું બંધન ક્યારે પણ રોકી શકતું નથી એવું આપણા દેશમાં રહેનાર લોકો એ સાબિત પણ કરી દીધું છે. જો રિટાયરમેન્ટ વાળી ઉંમરમાં લોકોની તાકાત બનીને સામે આવે છે. એ તેવા લોકો માટે મિસાલ બની ચૂક્યા છે જે એ વિચારે છે કે હવે અમે વૃદ્ધ થઈ ચૂક્યા છીએ અમે શું કરી શકીશું? તેમની હિંમત અને તાકાત છે આ લોકો.. 

લક્ષ્મી શ્રીવાસ્તવઓલ્ડ એજ હોસ્પિટલમાં રહેવાવાળી લક્ષ્મી 87 વર્ષની છે તેમણે ઇગ્નૂ માં ભોજન તેમજ પોષણ સર્ટિફિકેટ કોર્સ માં પોતાનું એડમિશન કરાવ્યું છે. જ્યારે તે પહેલી ક્લાસમાં અટેન્ડ કરવા ઇગ્નૂ સેન્ટર પહોંચી ત્યારે તેમને તાળી વગાડી ને સન્માન આપવામાં આવ્યું. 

શ્યામ શરણ નેગી૧૦૨ વર્ષના આ શ્યામ શરણ નેગી ભારતના પહેલા વોટર છે જે 1951 થી આજ સુધી વોટ કરતા આવે છે. તેમણે ભારતના પહેલા વોટર બનીને ઇતિહાસ રચી દીધો છે. એ તમને કહી દઈએ કે આઝાદ ભારત ના પહેલી ચૂંટણી 1952માં થઈ હતી. શ્યામ શરણ નેગિ જી અત્યાર સુધી 36 વોટ આપી ચૂક્યા છે. 

ફોજા સિંહ૧૦૭ વર્ષની ઉંમરમાં તે જોશ અને જવાથી ભરાયેલા છે. 2011માં ટોરેન્ટો મેરેથોનમાં ભાગ લઈને તેણે સૌથી વધુમાં મેરાથન માનવામાં આવ્યા હતા. 

માન કોરઆ સૌથી વધુ ઉંમરના વુમન ઍથ્લીટ છે. તેમની ઉંમર 103 વર્ષ છે. અંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં તે અત્યાર સુધી 20 મેડલ જીતી ચૂક્યા છે. 

ગોલ્ડન વુમન રુકમણી નસીને77 વર્ષ ની ભીલાઈ ની દાદીએ સીજી ની દોડ મા પ્રતિયોગિતામાં આઠ ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીત્યા છે. આ જીતીને તે સૌથી મોટી પ્રેરણા બની ચૂક્યા છે. રુકમણી બીએસપી ની સર્વિસ થી છે. તેમણે તેમના પતિને જોઈને ખેલકૂદ ની દુનિયામાં પગ રાખ્યો હતો.

સુમિત્રા રાય૧૦૭ વર્ષની સુમિત્રાએ સિક્કિમ ની સૌથી વૃદ્ધ મહિલા મતદાતા છે. તેમણે આ વખતે ઇલેક્શનમાં પણ પોતાનો વોટ આપ્યો છે. 

સાલુમારદા થિમક્કા104 વર્ષની આ વૃદ્ધ મહિલા 400 વડના ઝાડ લગાવીને બધાને આશ્ચર્યમાં નાખી દીધા હતા. આ વૃદ્ધ મહિલા મજૂરી કરીને તેમનું ગુજરાન ચલાવે છે. 

દેવકી અમ્મા૮૫ વર્ષની દેવકી અમ્મા એ એક વૃક્ષ થી શરૂઆત કરી હતી અને આજે અલાપૂજા જિલ્લામાં એક ગામમાં પાંચ એકર ની જમીન ઉપર લીલું ભરેલું જંગલ બની ગયું છે. આ જંગલમાં 1000 વૃક્ષ છે તેમના આ યોગદાન માટે 2019માં દેવકી અને નારી શક્તિ પુરસ્કાર થી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. વૃક્ષારોપણ માટે તેમને ઇન્દિરા પ્રિયદર્શની વૃક્ષ મિત્ર એવોર્ડ થી નવાજવામાં આવ્યા હતા. 

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog