Gujarati Article  બાંગ્લાદેશની એક મહિલા દ્વારા છોકરાને જન્મ દેવાના 26 દિવસો પછી જુડવા બાળકોને જન્મ દેવાનો આ દુર્લભ કિસ્સો સામે આ...

Gujarati - પહેલા એક બાળક ને જન્મ આપ્યો ત્યારબાદ તેમના 26 દિવસો બાદ આપ્યા જુડવા બાળકોને જન્મ



Gujarati Article 

બાંગ્લાદેશની એક મહિલા દ્વારા છોકરાને જન્મ દેવાના 26 દિવસો પછી જુડવા બાળકોને જન્મ દેવાનો આ દુર્લભ કિસ્સો સામે આવ્યો છે. ડોક્ટરે તેને ચમત્કાર મની રહ્યા છે. કેમ કે ચિકિત્સા ક્ષેત્રમાં શાયદ જ આવું પહેલીવાર થયું છે. ત્રણે બાળકો અને તેમની માતા સલામત છે. 

વિશ્વાસની આ મહિલાનું નામ આરીફા સુલતાન છે. પહેલા બાળકને જન્મ આપ્યા પછી ના 26 દિવસો પછી તેમના પેટમાં દુખાવો મહેસુસ થયો. ખરેખર તે પ્રસવ પીડા હતી જેમનો તેને અંદાજો ન હતો. 



હોસ્પિટલ પહોંચતાની સાથે ડોક્ટરે આરીફ આની સોનોગ્રાફી કરી ત્યારબાદ તેમને ખબર પડી કે આલ્ફા ને બે ગર્ભાશય છે. સાથે જ તેમણે બીજા ગર્ભમાં જુડવા બાળકો છે. ચેક કર્યા પછી ડોક્ટરે તેમની ડિલિવરી કરાવી. 



આ મેડિકલ ચમત્કાર ના વિશે બીબીસી સાથે વાત કરતા ડોક્ટર શીલા એ કહ્યું આ એક દુર્લભ ઘટના છે. મેં મારા પૂરા કેરિયરમાં આવો કિસ્સો નથી જોયો. બાળક અને માતા હેલ્ધી છે મને ખુશી છે કે બધું જ ઠીક થઈ ગયું છે. 

આરીફઆનો પતિ એક મજુર છે. તે પાંચ હજાર રૂપિયા મહિને કમાય છે.  તેણે કહ્યું કે તે ગરીબ છે તે પોતાના બાળકોને ખુશ રાખવા માટે પૂરી કોશિશ કરશે. 

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog