Gujarati Article અજય દેવગન અને કાજલ ને દીકરી ન્યાસા સોળ વર્ષની થઈ ગઈ છે. ન્યાસા ભલે પોતાનું ભણતર કરી રહી હોય પરંતુ તે હંમેશા સોશ...

Gujarati - સોળ વર્ષની થઈ બોલિવૂડના સિંઘમ ની છોકરી



Gujarati Article

અજય દેવગન અને કાજલ ને દીકરી ન્યાસા સોળ વર્ષની થઈ ગઈ છે. ન્યાસા ભલે પોતાનું ભણતર કરી રહી હોય પરંતુ તે હંમેશા સોશિયલ મીડિયા ઉપર ટ્રોલસ ના નિશાના ઉપર આવી જાય છે. દીકરી ના જન્મ દિવસ ઉપર કાજલ એ ન્યાસા માટે એક પોસ્ટ લખી છે. તે પોસ્ટ ખુબ જ વાયરલ થઇ રહી છે. આ પોસ્ટમાં કાજોલ એ પોતાની દીકરી માટે કઈક એવું લખેલું છે જેને જાણીને તમે પણ ઈમોશનલ થઈ જશો



કાજોલે ઇન્સ્ટાગ્રામ પર તેમની દીકરી સાથે પોતાની ફોટો શેર કરી. જે ફોટો શેર કરતા કાજોલે લખ્યુ 16 મોં જન્મદિવસ તને  મુબારક .મને આજે પણ અહેસાસ છે જ્યારે તે મને પહેલીવાર હાથમાં લખ્યું હતું. તે એહસાસ ક્યારેય પણ બદલશે નહીં .તું કેટલી પણ મોટી કેમ ના હોય પરંતુ હંમેશા મારી ધડકન રહીશ. કાજલ અને અજય બંને પોતાની દીકરી ના દિલના ખૂબ જ પાસે છે.



અજય દેવગન પોતાના પરિવારને લઈને ખૂબ જ પ્રોટેક્ટિવ રહે છે. થોડા દિવસ પહેલા અજય દેવગણ એ તેમની દીકરીને ટ્રોલ કરવાને લઈને મોટું બયાન આપ્યું હતું. અજય દેવગણ એ તેના માટે વાહ વાઈ પણ મેળવી હતી. અજય દેવગણ એ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું તે ફક્ત પંદર વર્ષની છે. લોકો તે ભૂલી જાય છે. અને કંઈ પણ બોલવા લાગે છે. 



તેણે લાંબી ટી-શર્ટ પહેરી હતી. સાથે શોર્ટ્સ પણ હતી. ટીશર્ટ ઘણું લાંબુ હતું એટલા માટે શોર્ટ દેખાયું નહીં લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.







તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....



 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog