Gujarati Article શું તમે ક્યારેય વિચાર્યું છે કે મધમાખી વગર પૃથ્વી પર માણસ 4 વર્ષ થી વધુ જીવી શકતો નથી. તમને પણ આ વાત જાણીને જરૂ...

Gujarati - મધમાખી વગર માણસ 4 વર્ષ થી વધુ જીવી શકતો નથી, જાણો તેની પાછળ નું આ કારણ



Gujarati Article

શું તમે ક્યારેય વિચાર્યું છે કે મધમાખી વગર પૃથ્વી પર માણસ 4 વર્ષ થી વધુ જીવી શકતો નથી. તમને પણ આ વાત જાણીને જરૂર થી નવાઈ લાગી હશે.


પરંતુ 19 મી સદી ના મહાન વૈજ્ઞાનિક અલબર્ટ આઈન્સ્ટાઈન એ આ વાત કહી છે કે જો પૃથ્વી પર રહેલ બધીજ મધમાખી સમાપ્ત થઇ જાય તો માણસ પણ આગળ 4 વર્ષ માં સમાપ્ત થઇ જશે.


મધમાખી ના કારણે છોડ ના ફૂલ માં પરાગરજ આજુ બાજુ જાય છે અને ખેતી ખેતી ના ઉત્પાદન માં સૌથી મોટો હાથ છે અને જો મધમાખી જો સંસાર માં સમાપ્ત થઇ જાય તો ખેતી ને પણ નુકશાન થાય અને ધીમે ધીમે વૃક્ષ અને છોડ ને ધીમે ધીમે નુકશાન થવા લાગે છે. તેનો સીધોજ પ્રભાવ માણસ ઉપર થાય છે.


ભોજન ની ઉણપ ના કારણે માણસ ધીમે ધીમે વિલુપ્ત થઈ જશે. પ્રકૃતિ માં કોઈ પણ હર એક જીવનું પોતાનું અલગજ મહત્વ છે. મહાન વૈજ્ઞાનિક અલબર્ટ આઈન્સ્ટાઈન ની આ વાત આપણને બધાને કહે છે કે એક નાની એવી મધમાખી નું આપણી પૃથ્વી માં કેટલું મહત્વ છે.


તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...

 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog