Gujarati Article કચરાના ઢગલામાં એક શખ્સ છ મહિના સુધી ભૂખ્યો પડ્યો હતો. લોકો પણ તેને પાગલ સમજીને કાઢી મુકતા તેમની વ્યથા કોઈપણ નહો...

Gujarati - કચરાના ઢગમાં પડેલા શખ્સને 6 મહિના સુધી સમજતા રહ્યા પાગલ,સાચું આવ્યું સામે તો રહી ગયા હેરાન



Gujarati Article

કચરાના ઢગલામાં એક શખ્સ છ મહિના સુધી ભૂખ્યો પડ્યો હતો. લોકો પણ તેને પાગલ સમજીને કાઢી મુકતા તેમની વ્યથા કોઈપણ નહોતુ સાંભળતું પરંતુ એક યુવકની નજર તેના પર પડીશ અને અમુક કલાકની મહેનત બાદ તેના પરિજન પણ મળી ગયા. કહેવામાં આવી રહ્યું છે કે તેના માતા-પિતાની મૃત્યુ બાદ તે માનસિક સંતુલન ખોઈ બેઠા હતા અને ઘરેથી કાઢી મુકવામાં આવ્યા હતા. સૂચના મળવા પર પરિજન પણ તેમને લેવા પહોંચ્યા અને તેમને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા.


ગ્રેટર નોઈડા સાઈટ 4 સ્થિત વેનિસ મોલ ની સામે ઇન્ડસ્ટ્રીયલ એરીયા છે તે જગ્યાએ સેક્ટરો અને કંપનીઓ દ્વારા કાઢવામાં આવતો કચરો નાખવામાં આવે છે. ડેલ્ટા 1 નિવાસી સુનીલ ના ઘરે કહ્યું કે આ કચરાના ઢગલામાં ઢસડાતા વિકાસ ઉર્ફ પપ્પુ યાદવ મળ્યો હતો. તેમ રોગથી બિહારના પટનાના રહેનાર છે સુનિલ એ કહ્યું કે તે ભૂખ્યા તરસ્યા મળ્યા હતા. તેના વિશે જાણવાની પણ કોશિશ કરી હતી. વાતચીત દરમિયાન તે અમુક શબ્દો અંગ્રેજી બોલતા હતા અને આ ઉપરથી તેમને જાણકારી મળવાની સંભાવના વધી ગઈ. ઘણીવાર સુધી વાતચીત કર્યા બાદ પપ્પુએ એક મોબાઇલ નંબર આપ્યો તેમણે કહ્યું કે તે કોઈ ખાસ કંઈ બતાવી નથી શક્યા, પરંતુ તેને મોબાઈલ નંબર જરૂર યાદ હતો. જ્યારે મોબાઈલ નંબર ઉપર કોલ કરવામાં આવ્યો તો તે તેમના ફુઆ નીકળ્યા.


ફુઆ એ સુનિલને જણાવ્યું કે તેના માતા-પિતાની મૃત્યુ થઈ ચૂકી છે. મૃત્યુ બાદ તે માનસિક સંતુલન ખોઈ બેસ્યો. તેમનો ઈલાજ પણ કરાવવામાં આવી રહ્યો હતો પરંતુ તે એક દિવસ હોસ્પિટલથી અચાનક ગાયબ થઈ ગયો. પછી સુનીલે 108 નંબર પર કોલ કરીને એમ્બ્યુલન્સની માંગ કરી પરંતુ એમ્બ્યુલન્સ પણ ન મળી. તે પછી પોલીસની મદદથી કાસના સ્થિત સરકારી હોસ્પિટલમાં ભરતી કરાવવામા આવ્યા. તેમને કચરામાં ભૂખ્યા-તરસ્યા જોઈને આજુબાજુના લોકો ચાલતા રહેતા હતા. પરંતુ કોઈએ પણ તેમની પરેશાની વિશે જાણવાનો પ્રયાસ કર્યો નહીં. સુનીલે માત્ર અમુક કલાકોના પ્રયાસ બાદ પપ્પુ પોતાના ઘર સુધી પહોંચી ગયો. તે પહેલાં પણ સુનીલ સિંહ પંજાબના રહેનાર અંગ્રેજ સિંહને પોતાના પરિવાર જનો સાથે મળવા આવી ચૂક્યા છે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...

 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog