Gujarati Article  ગ્રેસી સિંહ ગ્રેસી એ પોતાના બોલિવુડ કેરિયરની શરૂઆત વર્ષ 1999માં કરી હતી. પરંતુ વર્ષ 2001માં તેમની ...

Gujarati - ઘણી સુંદર હોવા છતાં પણ નાનું રહ્યું આ અભિનેત્રીઑ નું કેરિયર



Gujarati Article 

ગ્રેસી સિંહ



ગ્રેસી એ પોતાના બોલિવુડ કેરિયરની શરૂઆત વર્ષ 1999માં કરી હતી. પરંતુ વર્ષ 2001માં તેમની પહેલી ફિલ્મ આવી હતી અને આ ફિલ્મ પછી તેમનું નામ ઓળખવામાં આવ્યું પરંતુ જોતજોતામાં જ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં ગાયબ થઈ ગઈ અને છેલ્લે વર્ષ 2013માં ફિલ્મ બ્લૂ માઉન્ટેન માં તેમનું છેલ્લું નામ લખવામાં આવ્યું. 

આસિન 



આમિર ખાનની સાથે પોતાના ફિલ્મ ગજની થી બોલિવૂડમાં કેરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી એ સલમાન ખાનની સાથે પણ ફિલ્મ રેડી માં જોવા મળી છે પરંતુ હવે તે ખૂબ જ ઓછી જોવા મળે છે. 

ટ્વિંકલ ખન્ના



અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના ખૂબ જ ખૂબસૂરત અને હોટ છે. તેણે વર્ષ 1995માં મેગા બ્લોક બસ્ટર ફિલ્મ બરસાત થી પોતાના ફિલ્મ કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ ફક્ત છ વર્ષની અંદર તેમનો બોલીવુડ નું રેટ પૂર્ણ થઈ ગયો. છેલ્લે વર્ષ 2001માં ફિલ્મ લવ કે લિયે કુછ ભી કરે ગા માં જોવા મળી હતી. અક્ષય કુમાર સાથે લગ્ન કર્યા બાદ તે ફિલ્મમાં નજર આવી નથી. 

શમિતા શેટ્ટી



વર્ષ 2001 મા પોતાના ફિલ્મ કરિયરની શરૂઆત કરનાર શમિતા શેટ્ટી ની પહેલી ફિલ્મ મોહબતે ખૂબ જ સુપરડુપર હિટ રહી હતી. પરંતુ મહોબતે ફિલ્મમાં નજર આવ્યા પછી આ બોલીવુડ માં ખૂબ જ ઓછા ફિલ્મમાં નજર આવી છે. આ શિલ્પા શેટ્ટી ની બહેન છે તેમનો બોલીવુડ નું રીલ પણ એટલું ચાલ્યું નથી.  

નમ્રતા શિરોડકર



નમ્રતા શિરોડકર એ વર્ષ 1998માં ફિલ્મ જબ પ્યાર કિસી સે હોતા હૈ થી પોતાના ફિલ્મ કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ પછી છ વર્ષ પછી બીજી ફિલ્મ વર્ષ 2004માં આવી જેનું નામ રોક શકો તો રોક લો હતું. પરંતુ આ ફિલ્મ પછી તેમના બૉલીવુડ માટે કેરિયર પૂર્ણ થઈ ગયું અને ત્યારબાદ તે બોલિવૂડમાં ક્યારેય પણ જોવા મળી નથી. 

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog