Gujarati Article ગરમીની શરૂઆત થઈ ચૂકી છે એવામાં ઠંડા ડ્રીંક જ્યુસ અને કેરી ની સીઝન આવી ચૂકી છે. જો ખાવા-પીવા માં જોવામાં આવે તો ...

Gujarati - એર કન્ડીશનર ના 5 નુકસાન જેને સમય પર જાણી લેવા તમારા માટે થશે ફાયદાકારક



Gujarati Article

ગરમીની શરૂઆત થઈ ચૂકી છે એવામાં ઠંડા ડ્રીંક જ્યુસ અને કેરી ની સીઝન આવી ચૂકી છે. જો ખાવા-પીવા માં જોવામાં આવે તો ગરમી ખૂબ જ સારી હોય છે. પરંતુ ગરમી મા થતી ખંજવાળ અને ટીપ ટીપ વાળો પરસેવો થી લગભગ બધાજ પરેશાન હોય છે. આજ કારણ થી લોકો તડકામા અને ગરમીથી બચવા કુલર તેમજ એરકન્ડિશનર નો ઉપયોગ ઘરે કરે છે.



આજના સમયમાં લોકો માટે ગરમીથી બચવા માટે સૌથી પહેલો વિકલ્પ એસી બની ગયો છે. આ ગરમીના દિવસોમા પણ ગરમીનો અહેસાસ થવા દેતો નથી અને રૂમમાં ઠંડીનો અહેસાસ પ્રદાન કરે છે.



પરંતુ શું તમે જાણો છો કે એસી ને તમે ગરમીમાં તમારા સૌથી સારો સાથી સમજો છો. તે તમારા માટે જાન લેવા પણ સિદ્ધ થઈ શકે છે. જી હા આજે અમે તમને કહેવા જઈએ છીએ એર-કન્ડિશનર કઈ રીતે તમારા જીવન માટે ઘણી બધી બીમારીને આમંત્રણ આપે છે. કેમકે ઘણી બિમારી એસી વાળા કમરામાં રહેવાથી થાય છે તો ચાલો જાણીએ એરકન્ડિશનર રૂમમાં રહેવાથી થતી બીમારી વિશે. 

સાંધાનો દુખાવો



જે લોકો ગરમીમાં એસી નો ઉપયોગ કરે છે તેમને ઘૂંટણમાં દુખાવો થવું તે આમ વાત છે. સાંધાનો દુખાવો અને ધીમે ધીમે શરીરની કાર્યક્ષમતા ઓછી થતી જાય છે. એવામાં લોકો સમયથી પહેલા પોતાને વૃદ્ધ થવા નો અહેસાસ થાય છે. 

ખરાબ થાય છે ઈમ્યુન સિસ્ટમ



એસીમાં બેસી રહેવાથી તમારા શરીરની ઈમ્યુન સિસ્ટમ ખરાબ થાય છે. જેના કારણે તમારી બીમારીઓને લડવાની કાર્યક્ષમતા ઓછી થતી જાય છે. 

મોટાપો વધે છે



આ વાત તમને લગભગ ખબર હશે કે એસી નો વપરાશ ફક્ત તમારી બીમારી ને આમંત્રણ આપવું જ નથી પરંતુ સાથે સાથે તે વજનમાં પણ વધારો કરે છે. એસીમાં બેસી રહેવાથી તમારી એનર્જી ઓછી વપરાય છે અને તેના કારણે તમારી ચરબીમાં વધારો થાય છે. 

ઈન્ફેક્શનનો ભય



એસી ના રૂમમાં રહેવાના ઘણા બધા નુકશાન છે એમાંથી એક નુકસાન એ પણ છે કે તેનાથી ઇન્ફેક્શન થાય છે. થોડા રિસર્ચ પછી પણ જો માણસ ચાર કલાકથી વધુ એસી વાળા રૂમમાં રહે છે તો તે સાયન્સ ઇન્ફેક્શન થવા ની સંભાવના વધી જાય છે. 

શરીરમાં થાક મહેસૂસ કરવો



જો રૂમમાં લગાતાર એસી નો ઉપયોગ કરવામાં આવે તો આખા દિવસભર થકાવટ ની પરેશાની થઈ શકે છે કેમકે ઘણા સમય સુધી એરકન્ડીશન રુમમાં બેસવાથી પ્રેશર સર્ક્યુલેશન નથી થતું અને ક્યારેક ક્યારેક એસી નું તાપમાન વધુ ઓછું કરવાના કારણે પણ માથાના દુખાવાની પરેશાની થઇ શકે છે. કહી દઈએ કે વધુ પડતો એસી નો ઉપયોગ કરવાથી મગજ ઉપર ઊંડો અસર પડે છે. 

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog