Gujarati Article ભિખારી શબ્દ સાંભળતા જ આપણા મનમાં એક અલગ જ તસવીર આવી જાય છે મેલા કપડા, હાથ ફેલાવેલા ગરીબ અને લાચાર વ્યક્તિ પરંતુ...

Gujarati - દુકાનદારે આ ભિખારી ને ચા આપવાની ના પાડી પરંતુ પછી તે થયું તેને જોઈને તે પગમાં પડી ગયો



Gujarati Article

ભિખારી શબ્દ સાંભળતા જ આપણા મનમાં એક અલગ જ તસવીર આવી જાય છે મેલા કપડા, હાથ ફેલાવેલા ગરીબ અને લાચાર વ્યક્તિ પરંતુ ક્યારેય એવું થાય છે કે કોઈ જેવું દેખાય છે તેવું હોતું નથી. એવું જ એક વાક્ય કહી દઈએ જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. 



આ વિડીયો ની સાથે કેપ્શન પણ લખેલું છે -કોણ કહે છે કે ભિખારી પાસે પૈસા નથી હોતા. વાત કઈક એવી છે કે આ ભિખારી ચાની દુકાન ઉપર ચા પીવા માટે આવ્યો હતો. ચાની દુકાન પર ભીડ હતી એવામાં ભિખારીને જોઈને દુકાનવાળાએ તેને ત્યાંથી ભાગી જવાનું કહ્યું. ભિખારીને તે જોઈને ઘણો ગુસ્સો આવ્યો અને તેને પોતાના કપડા માંથી પૈસા કાઢી. આ વસ્તુ ખરેખર જોઈને ત્યાં ઊભેલા લોકો આશ્ચર્યમાં પડી ગયા કેમકે તે ભિખારી પાસે નોટોની થપ્પી હતી. 



આ જોઈને ચા વાળો  ભિખારી ની સામે હાથ જોડીને ઊભો રહી ગયો અને તેની સામે નમસ્તે કર્યું. કહી દઇએ કે આ ભિખારી માનસિક રૂપથી બીમાર છે અને કચરા માં થી બોટલ તેમજ બીજો બધો સામાન વેચીને પૈસા કમાય છે.  તેના સિવાય બીજા લોકો પાસે માંગેલા પૈસા ની પૈસાના બંડલ બનાવીને રાખી હતી. 

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog