Gujarati Article અમેરિકામાં ન્યૂ યોર્ક સીટી ના છ ફૂટ 10 ઇંચ લાંબા પાર્ષદ રોબોટ કોરની ને દુનિયાના સૌથી લાંબા પુરુષ રાજનેતા નો ખિત...

Gujarati - આ છે દુનિયાનો સૌથી ઉચા રાજનેતા 6.10 ફૂટ ની ઊંચાઈ સાથે ગીનીશ બુકમાં નામ છે દર્જ



Gujarati Article

અમેરિકામાં ન્યૂ યોર્ક સીટી ના છ ફૂટ 10 ઇંચ લાંબા પાર્ષદ રોબોટ કોરની ને દુનિયાના સૌથી લાંબા પુરુષ રાજનેતા નો ખિતાબ મળ્યો છે. 



રોબર્ટ કોની ને બુધવાર એ સિટી હોલમાં સન્માનિત કરવામાં આવ્યા છે સાથે જ ગિનીશબુક ના અધિકારી એ તેને વર્લ્ડ રેકોર્ડ નું સર્ટિફિકેટ પણ સોંપ્યું છે. રોબોટ એ કહ્યું કે આ ખિતાબ ને મેળવવા માટે તેણે બે વર્ષ થી પ્રયાસરત હતા એટલું જ નહીં કોરની ના એક ઇન્ટરવ્યુ લેવા માટે મહિલા પત્રકાર ને ખુરશી ઉપર ઉભુ રહેવું પડ્યું હતું. 



14 જાન્યુઆરી એ રોબર્ટ નું નામ દુનિયાના સૌથી મોટા રાજનેતાના લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું હતું. અહીં કોની એ કહ્યું કે આ ખિતાબ માટે તે બે વર્ષ પહેલા આવેદન દેવા માંગતા હતા પરંતુ તેને લાગ્યું કે કે તેનું મજાક ના બની જાય. 



તેમના પહેલા આ રેકોર્ડ બ્રિટનના સાંસદ લુઈસ ગ્લસટીન ના નામે તો જેની લંબાઈ 6 ફૂટ સાત ઇંચ હતી. 1979માં જેમનું મૃત્યુ થઈ ગયું તમને કહી દઈએ કે આ નવા રેકોર્ડ પછી કોની નું ઇન્ટરવ્યૂ લેવા માટે એક મહિલા પત્રકારને ખુરશી ઉપર ઊભો રહેવું પડ્યું હતું. રોબર્ટ આ રેકોર્ડ ને તોડી ને હવે પોતાનું નામ ગિનીસ બુકમાં દર્જ કરાવી દીધું છે. 


તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog