Gujarati Article શ્રીરામ રાઘવન ના નિર્દેશમાં બની ફિલ્મ અંધાધુન આ દિવસો ચીની બોક્સ ઓફિસ ઉપર ધમાકેદાર કમાણી કરી રહી છે.  તમને કહી ...

Gujarati - ચીની બોક્સ ઓફિસ ઉપર રેકોર્ડ કમાણી કરી રહી છે આયુષ્યમાં ની અંધાધુન જુઓ તેના આંકડા



Gujarati Article

શ્રીરામ રાઘવન ના નિર્દેશમાં બની ફિલ્મ અંધાધુન આ દિવસો ચીની બોક્સ ઓફિસ ઉપર ધમાકેદાર કમાણી કરી રહી છે.  તમને કહી દઈએ કે અંધાધૂન પાછલા વર્ષે ભારતમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મને ભારતીય બોક્સ ઓફિસ પર સારો એવો રિસ્પોન્સ મળ્યો હતો. ભારત પછી થોડાં સમય પહેલાં જ ફિલ્મને ચીનમાં રિલીઝ કરવામાં આવી છે.  હવે એ ચીનના બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરનાર ત્રીજી ફિલ્મ બની ગઈ છે.



આયુષમાન ખુરાના તબુ અને રાધિકા આપ્ટે સ્ટાર અંધાધુન એ અત્યાર સુધીના ઘણા રેકોર્ડ તોડીને ૩૦૦ કરોડ રૂપિયાની શાનદાર કમાણી કરી છે.



તમને કહી દઇએ કે ચીની બોક્સ ઓફિસ ઉપર સૌથી વધુ કમાણી કરવાવાળી હિન્દી ફિલ્મોમાં અંધાધુન ત્રીજા નંબર પર છે. 



અંધાધુન ની આગળ ફક્ત બે ફિલ્મો છે. જેમાં બંને ફિલ્મ આમીરખાન ની છે. તો ચાલો જાણીએ ચીની બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરવાવાળી પાંચ ફિલ્મો



દંગલ
સિક્રેટ સુપરસ્ટાર
અંધા ધૂન
બજરંગી ભાઈજાન
હિન્દી મીડીયમ

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....



 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog