Gujarati Article આજના સમયે માં સુરક્ષા માટે સીસીટીવી કેમેરા આ ખૂબ જ મહત્વપૂર્ણ થઈ ગયા છે. તેનાથી ક્રાઈમ અને છેડખાની જેવી વારદાત ...

Gujarati - નવ વર્ષની બાળકી એ એમના બર્થ-ડે ના પૈસા થી 30 સીસીટીવી કેમેરા ખરીદીને પોલીસને આપ્યું દાન



Gujarati Article

આજના સમયે માં સુરક્ષા માટે સીસીટીવી કેમેરા આ ખૂબ જ મહત્વપૂર્ણ થઈ ગયા છે. તેનાથી ક્રાઈમ અને છેડખાની જેવી વારદાત ને અંજામ દેવા વાળા અપરાધી વો આસાનીથી પકડાઈ જાય છે. ચેન્નઈમાં રહેવાવાળી 9 વર્ષની શ્રી હિતા ને જ્યારે એ ખબર પડી તો તેણે પોતાના નામે જમા કરેલા 1.5 લાખ રૂપિયા થી સીસીટીવી કેમેરા ખરીદને પોલીસને દાન કરી દીધા. ત્રીજા ધોરણમાં ભણવા વાળી શ્રી હિતા ના પિતાની ઓફિસ ચેન્નઈ પોલીસના ઓફિસની પાસે છે જ્યાં એક મિટિંગ આયોજિત થઇ હતી આ મિટિંગમાં શ્રી હિતા એ પણ ભાગ લીધો હતો. 



શ્રી હિતા જ્યારે કેમેરા વિશે પોલીસ પાસેથી ખબર પડી ત્યારે તેણે પોતાના પિતા ને કહ્યું કે તેમના આ બર્થ ડે માટે બચાવેલા પૈસાથી સીસીટીવી કેમેરા ખરીદીને પોલીસને દાન કરી દે. ચેન્નઈના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર એચ કૃષ્ણમૂર્તિ એ વાત કરતા કહ્યું કે હું સત્યનારાયણ થી સીસીટીવી કેમેરા વિશે વાત કરી રહ્યો હતો તેમણે આ વિશે ઘરે જઈને ચર્ચા કરી. તેમની નવ વર્ષની દીકરી જે પુડુચેરી ની રાજ્યપાલ કિરણ બેદી અને પોતાનું આદર્શ માને છે તેમણે મને વાત કરી અને પોતાના બર્થ ડે માટે ભેગા કરેલા પૈસાથી સીસીટીવી ખરીદવાની વાત કહી તે આ પૈસાથી સારું કામ કરવા માંગતી હતી.



આ એક કામ માટે શ્રી હતાને ચેન્નઈ ના પોલીસ કમિશનર એ કે વિશ્વનાથ cctv કેમેરા નું ઉદ્ઘાટન સમયે સન્માનિત કરી. તમને કહી દઈએ કે ચેન્નઇ પોલીસ થર્ડ આઈ નામથી એક પ્રોજેક્ટ ચલાવી રહી છે જેને ચાલતા પુરા શહેરમાં હર ૫૦ મીટર ની જગ્યામાં એક સીસીટીવી કેમેરો લગાવવામાં આવશે. આ પ્રોજેક્ટ ની કિંમત લગભગ 70 કરોડ રૂપિયા છે.



એ જ કૃષ્ણમૂર્તિએ કહ્યું કે આ પ્રોજેક્ટ દ્વારા અમે અપરાધી મામલા ને જલ્દીથી સરળ કરી શકીશું. અમે શંકાસ્પદ વ્યક્તિઓને પકડીને તેમને પૂછતા જ કરવી પડતી હતી જેમાં ખૂબ જ સમય બગડતો હતો, પરંતુ હવે અમે કેમેરા દ્વારા ઓછા સમયમાં અપરાધીઓને પકડી શકીશું.



તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog