Gujarati Article લગ્ન માં નવા નવા બંધાયેલા કપલ હનીમૂન માટે દેશ વિદેશ માં ફરજા જશે. પણ અને અમે જે માહિતી આપવાના છીએ તેનાથી તમારા ...

Gujarati - એક એવી હોટેલ જ્યાં હનીમુન કરવાથી મળશે ૬૬ લાખ રૂપિયા, પણ તેની છે માત્ર એક શર્ત



Gujarati Article

લગ્ન માં નવા નવા બંધાયેલા કપલ હનીમૂન માટે દેશ વિદેશ માં ફરજા જશે. પણ અને અમે જે માહિતી આપવાના છીએ તેનાથી તમારા હનીમૂન પર સંત સ્ટાર લાગી જશે કે જેમાં તમને હોટેલ સાથે સાથે પૈસા પણ મળે છે અને પણ કોઈ એક બે હજાર નહીં પણ પુરા ૬૬ લાખ રૂપિયા મળે તો શું કહેવું છે તમારું?



હાલ સોશિયલ મીડિયા માં મળી રહેલા એક અહેવાલ અનુસાર એક એવી હોટેલ છે જે કપલને હનીમૂન મનાવા પર લાખો રૂપિયા આપે છે, સાથે જ ત્યાં રોકાવાનો ખર્ચ અને આવવા-જવાનો પણ પૂરો ખર્ચ આપે છે. સાથે જ શર્ત પુરી થવા પર હોટેલ ત્રણ સમારોહ મનાવાનો ખર્ચ પણ ઉઠાવે છે. જણાવી દઈએ કે ઇઝરાયલની એક હોટેલ અમુક શરતોની સાથે આ દિલચસ્પ અને મજેદાર ઓફર કપલ્સને આપે છે. રાજધાની યરુશલેમ ની યેહુદા હોટેલ દરેક ચાર વર્ષમાં કપલ્સ માટે આ ફેસિલિટી લઈને આવે છે.



ઘણા લોકો ને વિચાર આવે છે કે આ ચાર વર્ષનું વળી આની સાથે શું કનેક્શન હશે. તેનું કરા એ છે કે ઇઝરાયલની આધિકારિક ભાષા હિબ્રુ ના આધારે લિપ ઈયર એટલે કે જે વર્ષમાં ફેબ્રુઆરી ૨૯ દિવસે હોય છે, તેને શુભ માનવામાં આવે છે. અહીં લિપ ઈયરને હિબ્રુ માં પ્રેગ્નેન્ટ ઈયર માનવામાં આવે છે.



જેથી કરીને આ શુભ દિવસે જો કોઈ મહિલા આ ૨૯ ફેબ્રુઆરી ના દિવસે ગર્ભવતી થાય છે તો તેને ૯૯૦૦૦ ડોલર એટલે કે લગભગ ૬૬ લાખ રૂપિયા આપવા આવે છે અને તેના રહેવાનો અને આવવા-જવાનો ખર્ચ સહીત તમામ સુવિધાનો ખર્ચ પણ હોટેલ ઉઠાવે છે. હવે તમે વિચારશો કે ભલા આવી આલિશાન હોટેલમાં હનીમૂન માનવા માટે કોઈ ના કહી શકે ખરા? પણ શર્ત એ છે કે અહીં ૨૯ ફેબ્રુઆરી ના રોજ ગર્ભવતી થનારી પહેલી બે જ મહિલાઓને આ ઓફર આપવામાં આવે છે.



તમને થતું હશે કે વળી એ કેમ નક્કી કરવું કે આ જ દિવસે મહિલા ગર્ભવતી બની છે તો તે માટે હોટેલ વાળા ડોકટરોની એક ટિમ કપલ્સની જાંચ કરે છે. ડોકટરો એ નિશ્ચિત કરે છે કે ક્યાંક મહિલા હોટેલમા આવ્યા પહેલા જ ગર્ભવતી તો નથી બનીને? અને તે ઠીક ૨૯ ફેબ્રુઆરીએ જ ગર્ભવતી થઇ છે કે નહીં? એટલે કે આ કામ જેટલું આસાન લાગી રહ્યું છે વાસ્તવમાં થોડું કઠિન છે. પણ હોટેલને તેનાથી ફાયદો પણ છે. આ ઓફર હોટેલના માર્કેટિંગ સ્ટ્રેટેજી પર આધારિત છે. આ ઓફરના ચાલતા ફેબ્રુઆરી માં હોટેલમાં ગ્રાહકોની સંખ્યા પણ દર્જ કરવામાં આવે છે.




તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog