Gujarati Article હવે તમે આ પ્લાસ્ટિકમાંથી બનેલા કપડા નો શોખ પણ પૂરો કરી શકશો. ૭૫ વર્ષની મહિલાએ તેની શોધ પ્લાસ્ટિક બેગમાંથી એક ખૂ...

Gujarati - ૭૫ વર્ષની આ મહિલાએ બનાવી 310 પ્લાસ્ટિક બેગ માંથી એક ડ્રેસ



Gujarati Article

હવે તમે આ પ્લાસ્ટિકમાંથી બનેલા કપડા નો શોખ પણ પૂરો કરી શકશો. ૭૫ વર્ષની મહિલાએ તેની શોધ પ્લાસ્ટિક બેગમાંથી એક ખૂબસૂરત જેકેટ અને સ્કર્ટ બનાવ્યું છે. પ્લાસ્ટિક અને પોલીથીન બેગ ના બનેલા આ કપડાં હવે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. 

અમેરિકામાં રહેવા વાળી ૭૫ વર્ષની રોજા બેરિંગ એ પોલીથીન રિસાયકલ કરવા માટે એક નવો ઉપાય શોધી લીધો છે. 



વાત કઈક એવી છે કે રોજા એ 310 પ્લાસ્ટિક બેગ માંથી જેકેટ અને સ્કર્ટ બનાવ્યું છે તેને બનાવવા માટે રોજા ને બે મહિનાનો સમય લાગ્યો. તે ડ્રેસ ને દૂરથી જોવામાં તો તે એ કપડાં જ લાગે છે પરંતુ અડતા ની સાથે તે પ્લાસ્ટિક માંથી બનેલા નો અહેસાસ થાય છે. 

ન્યૂયોર્કના ગ્રીસમાં રહેવાવાળી રોજા નું કહેવું છે કે તેણે એક રિસાયકલ પર્સ જોઈને ડ્રેસ બનાવવાનો વિચાર આવ્યો રોજા ની પુત્રી  ફ્રાને એ કહ્યું કે ગયા વર્ષે માને એક પાર્ટીમાં પ્લાસ્ટિક બેગ જોયું હતું તેણે કહ્યું કે તેણે લાલ રંગનો એક પ્લાસ્ટિક બેગ તૈયાર કર્યું ત્યારબાદ તેને લાગ્યું કે બેગની સાથે એક મેચિંગ ડ્રેસ પણ હોવો જોઈએ અને માં એ ડ્રેસ બનાવવાનું શરૂ કર્યું. 



ફ્રાને કહ્યુ કે ડ્રેસ સીવવા માટે માં એક સ્ટોર થી થોડા લાકડા ખરીદ્યા અને તેને ઘસીને સોઈ નો આકાર તૈયાર કર્યો. ત્યારબાદ પ્લાસ્ટિક બેગ ને ભેગી કરી તેના પછી ૧૭૦ પ્લાસ્ટિક બેગ જેકેટ અને 140 થી સ્કર્ટ બનાવી નાખ્યું



ફ્રાને કહ્યું કે બન્યા પછી તૈયાર થયેલી આ ખાસ ડ્રેસ પહેરીને માં એક પાર્ટીમાં પણ ગઈ હતી ત્યાં રહેલા લોકોને લાગ્યું કે આ ડ્રેસ એક કાપડ ની બનેલી છે પરંતુ ત્યારબાદ તે લોકોને ખબર પડી તો તે લોકોએ આ કામ માટે વખાણ કર્યા. 

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog