Gujarati Article ચહેરો હંમેશાં ચમકતો અને જવાન બની રહે તેવુ કોણ નથી ઇચ્છતા. જવાન બની રહેવા માટે લોકો જાતજાતની ક્રીમો વાપરતા હોય...

Gujarati - ત્વચાને હંમેશા જવાન રાખનાર પ્રોટીનની શોધ



Gujarati Article

ચહેરો હંમેશાં ચમકતો અને જવાન બની રહે તેવુ કોણ નથી ઇચ્છતા. જવાન બની રહેવા માટે લોકો જાતજાતની ક્રીમો વાપરતા હોય છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે ત્વચાને જવાન રાખનાર તત્વોની શોધ કરી લેવાઈ છે. વૈજ્ઞા।નિકોએ એક એવા પ્રોટીનની શોધ કરી છે જે ત્વચાને જવાન દેખાડવામાં મદદગાર સાબિત થઈ શકે છે. આ પ્રોટીનનું નામ COL17A1 છે.



COL17A1 નામનું પ્રોટીન ચામડીને જવાન રાખવામાં મદદ કરી શકે



સંશોધનમાં શરીરમાં થનારી સેલ કોમ્પિટિશનમાં પ્રતિસ્પર્ધાની પ્રક્રિયા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું. કોલોરાડો યુનિવર્સિટીના બે પ્રોફસરોએ નેચર પત્રિકામાં લખ્યું કે આ પહેલા આ પ્રક્રિયાને ફક્ત ફળોમાં ચકાસવામાં આવી છે. એમી નિશુમુરાએ જણાવ્યું કે શક્ય છે કે આ શોધ સફળ થયા બાદ આ રસાયણો અને પ્રોટીનની ક્રીમ અથવા ગોળીઓ બનાવવા માટે ઉપયોગમા લેવાય. દવા અને કોસ્મેટિક બનાવનાર કંપનીઓ સાથે મળીને આ દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે ભવિષ્યમાં એવી શોધ પણ થશે કે શું આ પ્રકારની પ્રક્રિયા શરીરના બીજા અંગોમાં પણ અસર કરે છે.



તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog