Gujarati Article અમેરિકાની ની રહેવાવાળી યકેલિયા બેકર ને 50 કોલેજો માંથી એડમિશન નું આમંત્રણ મળ્યું છે. એટલુંજ નહિ બેકર ને લગભગ 8 ...

Gujarati - આ છોકરી ને મળ્યું 50 કોલેજ માં એડમિશન નું આમંત્રણ અને સાથે 8 કરોડ ની સ્કોલરશીપ



Gujarati Article

અમેરિકાની ની રહેવાવાળી યકેલિયા બેકર ને 50 કોલેજો માંથી એડમિશન નું આમંત્રણ મળ્યું છે. એટલુંજ નહિ બેકર ને લગભગ 8 કરોડ રૂપિયા ની સ્કોલરશીપ પણ ઓફર થઇ છે. યકેલિયા જોર્જિયા ની રહેવા વાળી છે. તે લુસી સી. લેને હાઈ સ્કૂલ થી પાસ થયેલી છે.



કહેવામા આવે છે કે સ્કૂલ નું ભણતર પૂર્ણ થયા પછી યકેલિયા એ કલાકો સુધી નો સમય આપી ને ઘણી બધી કોલેજો માં એપ્લાય કર્યું. ખાસ વાત તો એ છે કે તે બધીજ કોલેજો માં અપ્લાય કરતી ગઈ. તેને ઘરથી દૂર અને સીટી પણ ધ્યાન માં ના રાખ્યું. તે એક સારી કોલેજ માં એડમિશ મેળવવા માંગતી હતી.



એબીસી ન્યુઝ ની રિપોર્ટ અનુસાર યકેલિયા કહે છે કે એક સમય એવો આવ્યો જયારે મને હર દિવસે કોઈ ની કોઈ કોલેજ માંથી એડમિશન ની ઓફર આવવા લાગી.

તેની ની આ અરજી સ્વીકાર કરવામાં આવી રહી હતી. યકેલિયા ની માં બેકર મિલેટ્રી માં હતી. યકેલિયા પોતાની આ સફળતા નો શ્રેય તેની માં ના અનુશાસિત જીવન ને આપે છે. તે કહે છે કે મારી માં એ મને હંમેશા પ્રેરણા આપી છે. તે મારી રોલ મોડલ છે. જયારે તેની માં તેના માટે કહે છે કે મને મારી દીકરી ઉપર ગર્વ છે.



વોશિંગટન પોસ્ટ ની વાતચીત માં યકેલિયા કહે છે કે હું પેન સ્ટેટ બીવર માં એડમિશન લેવા માંગુ છું. એટલા માટે મને એથલીટ સ્કોલરશીપ પણ મળી છે. આ સફળતા એ મને એક વસ્તુ શીખવી છે કે દુનિયા શીખવા અને જાણવા માટે કોઈ પણ જગ્યા નાની નથી.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog