Gujarati Article   પહેલા જ્યારે આપણે બીજા શહેરમાં દૂર રહેતા સંબંધીઓ સાથે વાત કરવાની થતી હતી ત્યારે આપણે ટેલિફોન બુથે જતા હતા પરં...

Gujarati - ઘણું ખાસ છે દુનિયાનું સૌથી નાનું મ્યુઝિયમ,ટેલીફોન બુથ પર બહાર લાગે છે લાંબી લાઇન



Gujarati Article 

પહેલા જ્યારે આપણે બીજા શહેરમાં દૂર રહેતા સંબંધીઓ સાથે વાત કરવાની થતી હતી ત્યારે આપણે ટેલિફોન બુથે જતા હતા પરંતુ હવે આ સમયે વીતી ચૂક્યો છે. ધીરે-ધીરે ટેલિફોન બૂથ જતા રહ્યા છે પરંતુ એક સંસ્થા એ ટેલીફોન બુથ ને પાછો જીવતો રાખવા માટે ફરી પ્રયાસ કર્યો છે અને તે પણ ખૂબ જ અલગ અંદાજમાં જેના કારણે આ ટેલિફોન બૂથ ને જોવા માટે લોકોની લાઈન લાગે છે. 



બ્રિટનમાં એક ટેલિફોન બુથને મ્યુઝિયમમાં બદલી નાખવામાં આવ્યું છે. બ્રિટિશ ટેલિકમ્યુનિકેશન ઉપયોગમાં ન થવા ના કારણે 43 ટેલિફોન બૂથ ને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ વાર લે કોમ્યુનિટી એસોસિએશન નામક સંસ્થા ની તરફથી તેને બચાવવા નો સફળ પ્રયાસ કર્યો છે. વર્ષ 2008માં આ સંસ્થા વીપીન આ પ્રકારે પૈસા ભેગા કરી આ પ્રકારની જૂની વસ્તુઓ બચાવવા માટેનું કામ કરતી આવી રહી છે. 



ઇંગ્લેન્ડના યોર્કશાયરમાં પશ્ચિમ ભાગમાં એવા જ એક જૂના ટેલીફોન બૂથમાં મ્યુઝિક ના રૂપમાં આપવામાં આવેલ છે એવામાં વોલેટ કોમ્યુનિટી એસોસિએશન દ્વારા દુનિયામાં સૌથી નાના મ્યુઝિયમની સ્થાપના કરી છે. આ ફક્ત ૩૬ વર્ગ ફીટ નું છે અને આટલી નાની જગ્યામાં ઘણી એતિહાસિક વસ્તુઓ રાખીને સજાવવામાં આવી છે. તેમના આર્ટિફેક્ટ જુના ફોટોગ્રાફ અને ઘણી સુંદર જ્વેલરી જેવી વસ્તુઓ તેમાં શામેલ છે.



આ સંગ્રહ શાળા નું નામ ધ મેપોલ ઇન રાખવામાં આવ્યું છે આ ટેલિફોન બૂથ ને જોવા માટે દરરોજ ઘણા લોકો આવે છે સૌથી ખાસ વાત એ છે કે ભારત ત્રણ મહિનામાં ટેલીફોન બુથમાં રાખવામાં આવેલો સામાન બદલી નાખવામાં આવે છે. 



તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog