Gujarati Article પોર્ન સ્ટાર થી બૉલીવુડ એક્ટ્રેસ બની સની લિયોની હાલ માં અરબાજ ખાન ના ચેટ શો માં એક ગેસ્ટ તરીકે પહોંચી હતી. આ શો ...

Gujarati - આ કારણોસર અરબાજ ખાન ના શો માં રોઈ પડી સની લિયોની, ત્યારબાદ ટ્રોલર્સ ને આપ્યો જવાબ



Gujarati Article

પોર્ન સ્ટાર થી બૉલીવુડ એક્ટ્રેસ બની સની લિયોની હાલ માં અરબાજ ખાન ના ચેટ શો માં એક ગેસ્ટ તરીકે પહોંચી હતી. આ શો નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે રોઈ રહી હતી. શું હતું કારણ કે સની લિયોની અરબાજ ખાન ના શો માં રોઈ પડી હતી ચાલો જાણીએ તેની પાછળ નું કારણ.



વાત કંઈક એવી હતી કે સની લિયોની ને જયારે અરબાજ એ જયારે તે સોસીયલ મીડિયા ની પોસ્ટ વિષે પૂછ્યું હતું જેમાં તેણે મેડિકલ ટ્રીટમેન્ટ માટે પ્રભાકર નામ ના વ્યક્તિ ના માટે મદદ માંગી. સની લિયોન ની આ પોસ્ટ ને ટ્રોલર્સ એ નિશાનો બનાવ્યો હતો.



અરબાજ એ સની ને એક એક કમેન્ટ વાંચી ને સંભળાવી. તેના ઉપર સનીએ કહ્યું કે તે પ્રભાકર ની મદદ કરવા માંગતી હતી. અમે લોકો પ્રભાકર નો મેડિકલ ખર્ચ પણ ઉઠાવી રહ્યા હતા. સની એ કહ્યું કે અહીં વાત ફક્ત મેડિકલ બિલ ની નથી. તેમના ઘર, પરિવાર અને બાળકો ના પાલન પોષણ ની છે. તેમના માટે મોટી રકમ ની જરૂર હતી.



સની લિયોન એ શો દરમિયાન કહ્યું કે એમાં જે થઇ શકતું હતું એ અમે કોશિશ કરી અને અમે પુરી રીતે તેને મદદ કરી શક્યે તે પહેલાજ તેણે દમ તોડ્યું હતું. આ કહેતા સની ની આંખ માં આંસુ આવી ગયા. સની એ કહ્યું કે અમે તેને બચાવી ના શક્યા તેનું ખુબજ દુઃખ છે. આ ઉપર શો ના હોસ્ટ અરબાજ પણ દુઃખી થયા.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....



 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog