Gujarati Article          શરીર જયારે જયારે જાગેલી અવસ્થા માં હોય છે ત્યારે ત્યારે કીડની પોતાનું કામ ચાલુ રાખે છે. આપણા શરીર ને જેમ ...

Gujarati - કીડની સાફ ન કરવાથી થાય છે ઘણા બધા ગેર ફાયદા જાણો



Gujarati Article


         શરીર જયારે જયારે જાગેલી અવસ્થા માં હોય છે ત્યારે ત્યારે કીડની પોતાનું કામ ચાલુ રાખે છે. આપણા શરીર ને જેમ આપણે રોજે સાફ કર્યે છીએ એજ રીતે કીડની ને પણ સાફ કરવું છે જરૂરી. આ ભાગ દોડ ની ઝીંદગી માં આપણે સમય ના અભાવે કઈકને કઈક ચટપટુ ખાય લેતા હોયે છે. આ બધુ ખાવાને લીધે કીડની નું નિરંતર સાફ રહેવું જરૂરી છે.

કીડની સાફ ના કરવા ના ગેરફાયદા 



કીડની આ રીતે સાફ કરી શકાય છે
૧ શરદી અને ચીક આવવી.
૨ શરીર માં થતી ખંજવાળ
૩ મોઢા માંથી વાસ આવવી
૪ દિવસ ભર થાકેલું રહેવું
૫ સ્વાસ લેવામાં તકલીફ થવી
૬ પીઠ માં દુખાવો થવો


પાણીનું વધુ સેવન કરવું :



પાણી નું જેટલું થય શકે એટલું વધુ પીવું જોઈએ. પાણી પીવા સમય એ યાદ રાખવું કે પાણી હમેશા માટે બેઠા બેઠા પીવું જોઈએ.

પ્રકૃતિ ની મદદ થી :



જેટલું બને એટલું સમય કાઢીને ચોખ્ખી જગ્યા પર અને શાંત જગ્યા પર જઈને તાજી હવા લેવી. તાજી હવા સાથે ઊંડો સ્વાસ લેવો જેનાથી કીડની ને સારું રહે છે. સવાર માં જાગીને થોડું કસરત અને પ્રાણાયામ પણ કરવાથી કીડની ને ફાયદો મળે છે.

પુરતી ઊંઘ :



જયારે જયારે આપણે કામ કરતા હોયે છીએ ત્યારે ત્યારે આપણી કીડની પણ એજ અવસ્થમાં હોય છે પરંતુ જયારે તમે સુઈ જાવ છો ત્યારે ત્યારે લગભગ શરીર ના બધા અંગો ને આરામ મળે છે. પુરતી ઊંઘ લેવાથી કીડની ને પણ આરામ મળે છે અને કીડની ની કાર્ય ક્ષમતા માં વધારો થાય છે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog