Gujarati Article  સોશિયલ મીડિયામાં ક્યારે કોણ કઈ રીતે ટ્રોલ કરી નાખે કશું ખબર પડતી નથી. આજકાલ સોશિયલ મીડિયામાં નકારાત્મક વસ્તુઓ ...

Gujarati - પિતાની ગ્રાહક વગરની આ દુકાનમાં છોકરાએ કર્યું એવું કામ કે થોડીક જ મિનિટોમાં લોકોની લાગી ગઈ લાઈન



Gujarati Article 

સોશિયલ મીડિયામાં ક્યારે કોણ કઈ રીતે ટ્રોલ કરી નાખે કશું ખબર પડતી નથી. આજકાલ સોશિયલ મીડિયામાં નકારાત્મક વસ્તુઓ દેખાડવા સિવાય પોતાની ભાવના ઑ શેર કરવાનો પણ ખૂબ જ સારો ઉપાય બની ગયો છે, આ દિવસોમા ઇન્ટરનેટ ઉપર એક એવી જ સ્ટોરી ખુબ જ વાયરલ થઇ રહી છે.



હાલમાં જ એક ટ્વિટર યુઝર્સ બિલ્લી યે આ ટ્વિટર ઉપર એક પોસ્ટ મોકલી હતી જેમાં લખેલું હતું કે તેમના પિતા ટેક્સાસ માં બિલ ઈઝ ડોનટ્સ ના નામથી દુકાન ખોલી છે. બીલી એ પોતાના પિતાની આ દુકાનના થોડી તસવીર શેર કરી અને લખ્યું કે મારા પિતા દુખી છે કેમ કે તેમની આ નવી ની દુકાનમાં કોઈપણ નથી આવતું. આ સંદેશની સાથે જે બિલ્લી અને ખાલી પડેલી દુકાન અને ત્યાં ઉભેલા તેમના પિતા નિ આ તસવીર થોડી શેર કરી.



ટ્વિટર ઉપર બિલની આ ભાવનાત્મક પોસ્ટ ખુબ જ વાયરલ થઈ. ત્યારબાદ મીનીટોમાં જ તેમની tweet ઉપર ત્રણ લાખથી પણ વધુ રી ટ્વિટ થઈ ચૂકી છે એને સાત લાખથી પણ વધુ લોકોએ તેમને પસંદ કરી છે.



ફક્ત આમ લોકો એ જ નહીં પરંતુ youtube સ્ટાર કેસે ને સ્ટેટ એ પણ આ પોસ્ટ ને રિ ટ્વિટ કરી છે. આટલું જ નહીં પરંતુ ખુદ ટ્વિટરના ઓફિસિયલ હેન્ડલર એ પણ બિલ ની આ પોસ્ટને રિસ્પોન્સ કર્યો છે અને ખુદ ટ્વિટરે લખ્યુ કે કાલે સવારે અમે તેમને મળવા આવી રહ્યા છીએ.



આ પોસ્ટ પછી રિલીઝ ડોનટ્સ પર લોકોની ભીડ લાગી ગઈ ત્યારબાદ બીલી એ એક વધુ તસવીર પોસ્ટ કરી જેમાં તેમણે કહ્યું કે અમારા બધા આજે ડોનટ વેચાઈ ગયા છે. અમારા બિઝનેસને મદદ કરવા માટે તમારો ખુબ ખુબ ધન્યવાદ અમારા પરિવાર માટે ખુબજ ખાસ છે. 

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog