Gujarati Article આજે આમે આ પોસ્ટ દ્વારા આજાદી થી પહેલા ના સમય ની થોડી એવી તસવીરો દેખાડવા જઈ રહ્યા છીએ જે આપણા ભારતીયો પર અંગ્રેજ...

Gujarati - અંગ્રેજો ના સમય માં ભારત દેશ ની હાલત કેવી હતી જુવો આ દુર્લભ તસ્વીરો



Gujarati Article

આજે આમે આ પોસ્ટ દ્વારા આજાદી થી પહેલા ના સમય ની થોડી એવી તસવીરો દેખાડવા જઈ રહ્યા છીએ જે આપણા ભારતીયો પર અંગ્રેજો દ્વારા કરવામાં આવેલા અત્યાચાર નું જીવતું જાગતું ઉદાહરણ છે. અમે આશા કરીએ છીએ અમારા દ્વારા દેખાડવામાં આવેલી આ તસવીરો તમને જરૂર થી પસંદ આવશે અને તમે તેને પસંદ કરતા લોકો સાથે જરૂર થી શેયર કરશો. તો ચાલો નજર નાખીએ થોડી એવી તસ્વીરો ઉપર.

આ તસ્વીર આજાદી થી પહેલા ગુલામી ના દિવસો ની છે જેમાં એક ભારતીય બાળક પોતાના નાનપણ ની મોજ મસ્તી છોડી ને અંગ્રેજોની ના બાળકોની ખુશી નો ખ્યાલ રાખી રહ્યો છે.



જે સમયે અગરોજો નો ભારત માં રાજ હતું ત્યારે ભારતીયો ને અંગ્રેજોની ગુલામી કરવી પડતી હતી અને અંગ્રેજો માટે જેટલું પણ કામ કરી લે તેને કામ નું કોઈ પણ વળતર મળતું ન હતું અને પોતાનું પેટ પાળવા માટે હાથ ફેલાવા પડતા હતા.



અંગ્રેજોની ગુલામી માં થતા અત્યાચારો થી કોઈ પણ ભારતીય અંજાન નથી કેમ કે બાધાનાજ પૂર્વજો એ અંગ્રેજો ની ગુલામી નું દુઃખ સહન કરેલું છે અને અંગ્રેજો ની હુકુમત ના સમય માં ફક્ત અંગ્રેજો નેજ ગાડી માં ચાલવાની પરમિશન હતી અને ભારતીય ને ફક્ત તડકામાં ચાલવું પડતું હતું.



વિદેશો થી આવેલા અંગ્રેજો ભારત માં એક એવા મહેમાન ની જેમ રહેતા હતા જેને ભારત ના રાજા મહારાજા ઓ ની દશા કોઈ મજુર થી પણ ઓછી ન હતી.



આ હતું અંગ્રેજોનું ઠાઠ



ભારત માં એશિયાઈ ચિતા સૌથી વધારે મળી આવે છે પરંતુ તે સમય અંગ્રેજ ભારત માં રહેતા હતા તેણે શિકાર કરવાનું ખુબજ પસંદ હતું અને તેના દ્વારા કરવામાં આવેલા શિકાર એ તેની સંખ્યા ઘટાડી દીધી છે.



એકે બાજુ અંગ્રેજ અધિકારી હાથી ઉપર ખુબજ શાન થી સવારી કરી ને જાય છે અને બીજી બાજુ ભારતીય હાથી ની સાથે સાથે ચાલીને આવે છે.



આ તસ્વીર માં તમે જોઈ શકો છો કઈ રીતે ભારતીય અંગ્રેજો ની ગુલામી કરી હતી.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog