Gujarati Article કરીના કપૂર ખાન બૉલીવુડ નું એક મોટું નામ છે. કરીના એ પોતાના અભિનય થી પોતાનો એક મોટા ફેન બેસ બનાવ્યો છે. આજે અમે તમ...

Gujarati - જયારે કરીના 'સેલિબ્રિટી' પણ નહોતી બની, તે જમાના ના તેના ના જોયેલા ફોટાઓ જુઓ.


Gujarati Article
કરીના કપૂર ખાન બૉલીવુડ નું એક મોટું નામ છે. કરીના એ પોતાના અભિનય થી પોતાનો એક મોટા ફેન બેસ બનાવ્યો છે. આજે અમે તમને કરીના ના એવા ફોટાઓ બતાવાના છીએ એમાં ખાસ વાત એ છે કે ફોટાઓ તે દિવસ ના છે જયારે કરીના કપૂર સેલિબ્રિટી પણ નહોતી બની. અમને આશા છે કે તમને આ ફોટાઓ જરૂર ગમશે.
પહેલી ફિલ્મ રિફ્યૂજી રિલીઝ થયા પહેલા નો કરીના કપૂર નો આ ફોટો છે.
કરીના કપૂર બૉલીવુડ ના સૌથી મોટા પરિવાર એટલે કે કપૂર ખાનદાન ની છોકરી છે.
કરીના ની મોટી બહેન કરિશ્મા પણ બૉલીવુડ ની મોટી અભિનેત્રી રહેલી છે.
કરીના જયારે નાની હતી ત્યારે પોતાની બહેન કરિશ્મા ની શૂટિંગ જોવા માટે તેમની ફિલ્મો ના સેટ પર જતી હતી.
કરીના એ ઘણી વખત એ કહ્યું છે કે તેમની સૌથી પ્યારી મિત્ર બીજું કોઈ નહીં પરંતુ તેમની બહેન કરિશ્મા કપૂર છે. કરીના કપૂર ની મમ્મી બબીતા કપૂર પણ પોતાના સમય માં અભિનેત્રી રહેલી છે. લગ્ન પછી તેમણે ફિલ્મ મૂકી દીધી હતી.
કરીના કપૂર શાહિદ કપૂર ની સાથે ના અફેર ને લઈને પણ ચર્ચા માં રહેલી હતી. શાહિદ અને કરીના નો એક વિડીયો થોડા વર્ષ પહેલા ઘણો વાયરલ થયો હતો.
કરીના ના પિતા રણધીર કપૂર પણ અભિનેતા રહેલા છે. પરંતુ તેમનું કરિયર કોઈ ખાસ મુકામ પ્રાપ્ત ના કરી શક્યું.
મિત્રો, તમને આ આર્ટિકલ કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂર કહેજો.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog