Gujarati Article હનુમાન જયંતિ નો આ પર્વ દેશભર માં હનુમાન ભક્તો દ્વારા ખુબજ ધૂમધામ થી માનવામાં આવે છે. આ દિવસે હુનુમાનજી ભક્ત જન્મદિવસ...

Gujarati - હનુમાન જયંતિ ની પૂજા માં કરો આ સરળ ઉપાય, મનોકામના થશે પુરી


Gujarati Article

હનુમાન જયંતિ નો આ પર્વ દેશભર માં હનુમાન ભક્તો દ્વારા ખુબજ ધૂમધામ થી માનવામાં આવે છે. આ દિવસે હુનુમાનજી ભક્ત જન્મદિવસ ના રૂપ માં માનવામાં આવે છે. કહે છે કે સમસ્યાઓ થી પીડીત જે વ્યક્તિ આ દિવસે હુનુમાન જી ને સાચા મન થી યાદ કરી  દુનિયા ની કોઈ પણ સમસ્યા થી પરેશાન કરી શક્તિ નથી. તો ચાલો જાણીએ કે હનુમાન જયંતિ ઉપર ક્યાં પ્રયોગો  કરવાથી ફાયદો મળી શકે છે.



આ દિવસે હુનુમાન જી ને દેશી ઘી થી બનેલ ભીજ્ન નો ભોગ લગાવવો જોઈએ અને ગરીબ અને જરૂરિયાત વાળા લોકોને ભોજન પણ કરાવવું જોઈએ તેનાથી દુશ્મન તમારા ઉપર હાવી નથી થતા..



હનુમાનજી ની મૂર્તિ ઉપર સિંદૂર ચઢાવો તેનાથી જલ્દી થી કારોબાર સબંધિત સમસ્યાઓ થી છુટકારો મળશે અને વ્યવસાય માં પણ વૃદ્ધિ થશે.

હનુમાનજી ને સિંદૂર રંગ નું લંગોટ પહેરાવવું ફાયદાકારક માનવામાં આવે છે તેનાથી શારીરિક રોગ અને બીમારીઓ માંથી રાહત મળે છે.



હનુમાનજી ને નારિયેળ અર્પણ કરો, બુંદી ના લાડવા નો ભોગ લગાવો કેમ કે બુંદી ના લાડવાનો ભોગ હનુમાનજી ને ખુબજ પ્રિય છે.

હનુમાન મંદિર માં જઈને હનુમાન ચાલીસા, બજરંગ બાણ વગેરે જુદા જુદા હનુમાનજી ના પુસ્તકો વાંચો આવું કરવાથી જલ્દી થી કષ્ટ માંથી નિવારણ આવે છે.

હનુમાનજી ની પ્રતિમા પર ચમેલી નું તેલ ચઢાવવા થી તમને ફાયદો મળે છે તેની સાથે હનુમાનજી મંદિર માં સરસો નું તેલ નો દીવો જરૂર થી કરો.



હનુમાનજી ને પાન નું બીડું અર્પણ કરવું શુભ માનવામાં આવે છે તેમના પરિણામ સ્વરૂપ માં જલ્દી થી તમારા કષ્ટો નો નાશ થશે.

ગુલાબ ના ફૂલ અને ગુલાબ ની માળા હનુમાનજી ની મૂર્તિ ઉપર ચઢાવો જેનાથી જલ્દી થી જીવન માં ખરાબ સમય નો અંત થાય છે.

11 પીપળાના પાંદડા ને ગંગા જળ થી સાફ કરીને સિંદૂર થી રામનું નામ લખીને એક દોરા માં પરોવી લો અને હનુમાનજોઈ ને પહેરાવો જલ્દી હનુમાનજી ની કૃપા તમારા પર થશે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog