બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી એ રામનવમી પર્વ મનાવ્યો હતો. આ ખાસ દિવસ પર શિલ્પા શેટ્ટી એ પોતાના ઘર પર કન્યા ભોજન કરાવ્યું. તેને ખુદ આ...

જમીન પર બેસીને શિલ્પા એ બાળકીઓ ને જમાડ્યું ભોજન


બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી એ રામનવમી પર્વ મનાવ્યો હતો. આ ખાસ દિવસ પર શિલ્પા શેટ્ટી એ પોતાના ઘર પર કન્યા ભોજન કરાવ્યું. તેને ખુદ આ સેલિબ્રેશન ની તસવીરો સોસીયલ મીડિયામાં  તેમના ફેન્સ ની સાથે શેયર કરી છે.


આ તસ્વીરોમાં શિલ્પા કન્યાઓ ને ભોજન કરાવતી નજર આવી રહી છે. ફોટો માં તે કન્યા ઓ સાથે જમીન પર બેસેલી નજરે આવે છે. તેમની ખાસ વાત એ છે કે તે ખુદ કન્યાઓ ને ભોજન કરાવી રહી છે. આ અવસર પર તેમની બહેન શમિતા શેટ્ટી પણ તેમની સાથે મદદ માં નજર આવી રહી છે.


શિલ્પા શેટ્ટી એ આ ફોટો શેયર કરતા ની સાથે લખ્યું છે કે રામનવમી ના પાવન પર્વ પર હું મારા બધાજ ઇંસ્ટાગ્રામ ફેન્સ ને શુભકામના મોકલી રહી છું. Happy Kanchka, Stay Blessed.  એટલુંજ નહિ પરંતુ કન્યા ઓ ને ભોજન કરાવ્યા પછી બધાને મીઠાઈ અને ગિફ્ટ પણ આપ્યું.


તમને જાણકારી ખાતર કહી દઈએ કે શિલ્પા શેટ્ટી હમણાં ફિલ્મો થી દૂર છે. આ દિવસો માં તે ડાન્સ રિયાલિટી શો "ડાન્સ પ્લસ ચેપટર-3" માં નજર આવી રહી છે. શિલ્પા શેટ્ટને તેમની ફિટનેસ માટે ઓળખવામાં આવે છે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog