Gujarati Article            જો તમને પણ સાંધા નો દુખાવો રહે છે તો આ પોસ્ટ તમારા માટે ખુબજ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ પોસ્ટ માં આપણે...

Gujarati - 5 રૂપિયાના ખર્ચ માં પગ નો દુખાવો અને કમર દુખાવા ને કરો દુર


Gujarati Article

           જો તમને પણ સાંધા નો દુખાવો રહે છે તો આ પોસ્ટ તમારા માટે ખુબજ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ પોસ્ટ માં આપણે જાણીશું સાંધા ના દુખાવા ના પેસ્ટ વિશે જે માત્ર ને માત્ર 5 રૂપિયા સુધીના ખર્ચા માં પતિ જશે. તો ચાલો શરુ કર્યે.



           સાંધા ના દુખાવા માટે લોકો મોટે ભાગે દવા નો સહારો લેઈ છે જે મોટે ભાગે તમને થોડો સમયજ સાથ આપે છે અને દુખાવો પાછો શરુ થઈ જાય છે. એટલા માટે આજે આપને જાણીશું સાંધા ના દુખાવા માટે નો એક આયુર્વેદિક ઉપચાર.



           આ માત્ર તમારે 5 રૂપિયાનો ખર્ચો કરવો પડશે માત્ર જાયફળ ખરીદવા માટે. જાયફળ ને પીસી ને તેમને બારીક ભુક્કો કરી નાખો. ત્યાર બાદ સરસો ના તેલ સાથે તે પાવડર ને 2 થી 3 ચમચી સરખો ના તેલ સાથે ભેળવીને પેસ્ટ બનાવીલો. યાદ રાખો કે આ પેસ્ટ આછી હોવી જોઈએ.



            આ પેસ્ટ ને જ્યાં સાંધા નો દુખાવો રહેતો હોય ત્યાં 20 થી 25 મિનીટ લગાવી રાખો. જો જુનો દુખાવો હોઈ તો આ પેસ્ટ ને 20 થી 25 દિવસ સુધી લગાવવા થી સાંધા ના દુખાવા થી રાહત મળે છે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...

 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....



 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog