Gujarati Article પરંપરા અને સંસ્કૃતિ ની વચ્ચે સૌથી મોટો સંસ્કાર વિવાહ સંસ્કાર હોય છે. આ સંસ્કાર ને કાર્ય પછીજ માણસ ગૃહસ્થ આશ્રમ ...

Gujarati - જાણો તમારા લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ



Gujarati Article

પરંપરા અને સંસ્કૃતિ ની વચ્ચે સૌથી મોટો સંસ્કાર વિવાહ સંસ્કાર હોય છે. આ સંસ્કાર ને કાર્ય પછીજ માણસ ગૃહસ્થ આશ્રમ માં પ્રવેશ કરે છે અને સંતાન ને જન્મ આપીને પોતાની જિમ્મેદારી પૂર્ણ કરે છે. લગ્ન બે દિલ નું મિલન ના સિવાય બે પરિવાર નું મિલન પણ હોઈ છે. બધાજ યુવાન તેમજ યુવતી ઓ પોતાના લગ્ન ને લઈને ઘણા ઉત્સાહી હોઈ છે. બધા લોકોના મન માં એ પ્રશ્ન જરૂર થી આવે છે કે લગ્ન ક્યારે અને કોની સાથે થશે. સાથેજ લગ્ન લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ. જન્મ તારીખ અનુસાર એ ખબર પડી શકે છે કે તમારા લગ્ન લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ.



મૂળ અંક 1



જો તમારો મૂળ અંક 1 હશે તો તમારે લવ મેરેજ થશે પરંતુ તેમાં તમારે થોડી સમસ્યા નો સામનો કરવો પડી શકે છે. લોકો નો જન્મ મહિના ની 1,10,19,28 તારીખે થયો હોય છે તેમનો મૂળ અંક એક હોય છે. એક મૂળ અંક ના લોકો થોડો શરમાળ સ્વભાવ ના હોઈ છે. આવા લોકો કોઈને પ્રેમ કરે છે તો તમને પણ કહી શકતા નથી. આ કારણે તેમને લવ મેરેજ માં સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.

મૂળ અંક 2



જે લોકો નો જન્મ 2,11,20 અને 29 તારીખે થયો છે તે લોકો નો મૂળ અંક 2 છે. આ લોકો પ્રેમ તો કરે છે પણ ઘણું વિચારે છે અને સમજ્યા પછી એક વખત પ્રેમ માં પડે છે તો તે ક્યારેય પાછળ ફરીને નથી જોતા. તેમના લવ મેરેજ થાય છે.

મૂળ અંક 3



જે લોકો નો જન્મ 3,12,21 અને 30 તારીખે હોય છે તે લોકો નો મૂળ અંક 3 હોય છે. આ અંક ના લોકો લવ મેરેજ માં ઘણા સફળ થાય છે.

મૂળ અંક 4



જે લોકો નો જન્મ મહિના ની 17 તારીખે હોય છે તેમનો મૂળ અંક ચાર હોય છે. આ અંક ના લોકો પ્રેમ ઉપર થોડો ઓછો વિશ્વાસ કરે છે.

મૂળ અંક 5

જે લોકો નો જન્મ 5,14 અને 23 તારીખે એ જન્મ છે તેમનો મૂળ અંક 5 હોય છે. આ લોકો પારંપરિક સબંધ ને નિભાવમાં વિશ્વાસ રાખે છે. આ લોકો હંમેશા પરિવાર ની સહમતી થી લગ્ન કરે છે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...

 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog