Gujarati Article નાની ઉમર માં પોતાના કરિયર ની શરૂવાત કરવાવાળી ટીવી જગત માં ઘણી અભિનેત્રી છે. અભિનેત્રી ની લિસ્ટ માં જન્નત જુબેર અન...

Gujarati - જન્મ થયો ગરીબ પરિવાર માં, કામવાનું શરુ કર્યું નાનપણ માં અને અત્યાર કમાણી સાથે કરી રહી છે અભ્યાસ


Gujarati Article

નાની ઉમર માં પોતાના કરિયર ની શરૂવાત કરવાવાળી ટીવી જગત માં ઘણી અભિનેત્રી છે. અભિનેત્રી ની લિસ્ટ માં જન્નત જુબેર અને અવનિત કૌર જેવી અભિનેત્રી નું નામ પણ શામેલ છે. આ ટીવી અભિનેત્રી એ પોતાનું કેરિયર ઘણી નાની ઉમર માં કર્યું હતું અને ટીવી જગત માં પણ રાજ કરી રહી છે. એક એવીજ ટીવી એક્ટ્રેસ આરિશફા ખાન છે.


15 વર્ષીય આરિશફા ખાન ટીવી જગત માં ઘણી ધારાવાહિક માં કામ કરી ચુકી છે. ગયા વર્ષે તે ધારાવાહિક "પાપા બાઈ ચાન્સ" માં નજર આવતી હતી. તેને પોતાના ટીવી કરિયર ની શરૂવાત 2012 માં ટીવી સિરિયલ "છત" દ્વારા કરી હતી. જયારે તેણે પહેલી સિરિયલ માં કામ કર્યું હતું ત્યારે તેની ઉમર ફક્ત 9 વર્ષ ની હતી. એટલે કે ફક્ત 9 વર્ષની ઉમર માંજ તેમે કમાવાનું શરુ કરી દીધું હતું.


આરિશફા ને ખાસ ઓળખાણ "ગુંજન" ના કિરદાર દ્વારા મળી, જે તેને ટીવી ધારાવાહિક "એક વીર કી અરદાસ" માં નિભાવ્યો હતો. આ ધારાવાહિક માં ગુંજન કિરદાર ને ઘણા લોકો દ્વારા પસંદ કરવામાં આવ્યો અને તે તેનાજ દ્વારા ઘણી ઓળખાણ માં આવી. ઘર ઘર માં તેને ગુંજન નામ થી વધુ અને આરિશફા ખાન ના નામ થી ઓછી ઓળખવામાં આવી.


આરિશફા ખાન નાનપણ થીજ એક અભિનેત્રી બનવા માંગતી હતી. નાનપણ થીજ તેને ટીવી સિરિયલ અને ફિલ્મો ખુબજ પસંદ હતી એટલા માટે તેણે અભિનેત્રી બનવાનું પસંદ કર્યું. આજે તે પોતાના સપનાઓ ને સાકાર કરી ચુકી છે અને ઉંચાઈઓ સાથે આગળ વધી રહી છે. તેમનો જન્મ એક ગરીબ મુસ્લિમ પરિવાર માં થયો હતો, એટલા માટે તેને અભિનેત્રી બનવા માટે પૈસા ની તંગી નો પણ સામનો કરવો પડયો છે. તેમના પિતા એક ઓછા પગાર માં નોકરી કરે છે અને તેમની માતા એક ગૃહિણી છે. તેમના ભાઈઓ અને માતાના કારણે આજે તે ટીવી ની દુનિયા માં પગ રાખી શકે છે, જેનો શ્રેય તે આજે પણ આપે છે.


વર્તમાન માં તે કોઈ પણ ટીવી સિરિયલ માં નજર આવી રહી નથી. છતાં પણ તે સારી આવી કમાણી કરી લઇ છે. તેમની યૂટ્યૂબ પર એકાઉન્ટ પણ છે જેમાં તેને લાખો સબસ્ક્રાઈબર પણ છે. યુટ્યુબ થી પણ તે સારી એવી કામણી કરી લે છે. સારી વાત તો એ છે કે આ અભિનેત્રી તેમની કમાણી સાથે અભ્યાસ પણ કરી રહી છે. આરિશફા આ સમયે તે પોતાની પ્રાથમિક શિક્ષા પ્રાપ્ત કરી રહી છે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...

 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog