Gujarati Article માતા એન પુત્ર નો સબંધ ઘણો મહત્વ પૂર્ણ હોય છે પછી ભલે તે મનુષ્ય નો હોય કે જાનવરો નો હોય. માં તે માં જ હોઈ છે. આ ...

Gujarati - હાથી એ આખી રાત કર્યો ખાડો, સવારે લોકો એ પાસે જોઈને જોયું તો નજારો કંઈક આવો હતો...



Gujarati Article

માતા એન પુત્ર નો સબંધ ઘણો મહત્વ પૂર્ણ હોય છે પછી ભલે તે મનુષ્ય નો હોય કે જાનવરો નો હોય. માં તે માં જ હોઈ છે. આ સબંધ નું મહત્વ 2 શબ્દો માં વર્ણવું ખુબજ કઠિન છે. આ સબંધ ત્યારેજ બંધાય જાય છે જયારે શિશુ માં ની કોખ માં જન્મ લે છે. હાલ માજ એવો કિસ્સો સામે આવ્યો છે જેને જોયા પછી એક વાર બધું સાબિત થાય છે કે માં થી વધુ કોઈ સબંધ નથી.


કહી દઈએ કે કિસ્સો છત્તિસગઠ ના સુરાજપુર નો છે જ્યાં એક હાથી નું બચ્ચું ઘણા ઊંડા ખાડામાં પડી જાય છે. જાણકારી અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે હાથીની રાત ના સમયે પોતાના બચ્ચા સાથે જંગલ પાર કરી રહી હતી. તે સમયે તેનું નાનું બચ્ચું જંગલ પાર કરતા સમયે એક ખાડામાં પડી ગયું. તેને બહાર કાઢવા માટે હાથીની એ ઘણુંજ સંઘર્ષ કર્યું.

લગાતાર ઉભા રહ્યા વગર 11 કલાક સુધી ખાડો કર્યો. ત્યાંજ તમને કહી દઈએ કે ડર ના કારણે હાથીની પોતાના બચ્ચા ઉપરજ માટી નાખી રહી હતી. જેનાથી સવાર સુધી તેને માટી કાઢવાનું શરુ રાખ્યું પરંતુ તેમ છતાં પણ તે પોતાના બચ્ચા ને બહાર ના કાઢી શકી. છેલ્લે તે થાકીને રોવા લાગી તો તેનો આવાજ સાંભળીને આજુબાજુના લોકો ત્યાં પહોંચ્યા.


પરંતુ લોકોને સમજમાં નોતું આવી રહ્યું કે તે કેમ રોઈ રહી છે ત્યારેજ તે લોકો ને ખબર પડી કે તેમનું બચ્ચું પડી ગયું છે. ત્યાર પછી લોકો તેમની મદદ માટે આગળ આવ્યા અને કેળા આપીને તેમનું ધ્યાન ભટકાવ્યું અને બચ્ચાને બહાર કાઢ્યું. જેના પછી હાથીની પોતાના બચ્ચા સાથે જંગલ માં ચાલી ગઈ.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...

 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....



 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog