Gujarati Article સામગ્રી 4 : મીડીયમ આકાર ના બાફેલા બટેકા 4 મોટી ચમચી : મકાઈ નો લોટ 1/2 કપ : તાજું નારિયેળ ખમણેલુ...

Gujarati - તહેવાર તેમજ પાર્ટી માં બનાવો આંગળા ચાટતા રહી જાય તેવા વડા


Gujarati Article

સામગ્રી


  • 4 : મીડીયમ આકાર ના બાફેલા બટેકા
  • 4 મોટી ચમચી : મકાઈ નો લોટ
  • 1/2 કપ : તાજું નારિયેળ ખમણેલું
  • 1/3 કપ : તાજા ઘણા કાપેલા

  • 2 : લીલી મરચી કાપેલી
  • 1.5 : નાની ચમચી આદુ ની પેસ્ટ
  • 3 મોટી ચમચી કાજુ કાપેલા
  • 2 મોટી ચમચી મગફળી ના દાણા
  • 1 મોટી ચમચી કિસમિસ કાપેલું
  • 1.5 મોટી ચમચી : લીંબુ નો રસ
  • 1.5 ચમચી : ખાંડ
  • 1 ચમચી : જીરું

બનાવવા ની વિધિ


-સૌથી પહેલા બટાકાને છીલી નાખો અને સારી રીતે તેને મેશ કરો. હવે મકાઈ નો લોટ, મીઠું, 1/2 નાની ચમચી જીરું, 1 ચમચી તેલ મેશ કરેલા બટેકા માં નાખો અને તેને સારી રીતે મિક્ષ કરો.

-હવે એક કટોરી માં તાજું નારિયેળ, ધાણા, લીલી મરચી, આદુ, લીંબુ નો રસ, ખાંડ, કાજુ, મગફળી, કિસમિસ અને મીઠું લઈને સારી રીતે હલાવી લો.


-ત્યાર બાદ બટેકા ના મિશ્રણ ને મધ્યમ આકાર ની ગોળી બનાવો અને પોતાની આંગળી વડે દબાવીને તેને ચપટું કરો અને તેમાં લગભગ 1.5 મોટી ચમચી નારિયેળ મિશ્રણ કરો. અને ત્યાર બાદ તેને ચારે બાજુએ બંધ કરો હળવેથી તેમાં ઉપર મકાઈ નો પાવડર અથવાતો કોર્નફ્લોર પાવડર લગાવો.

-ત્યાર બાદ ફ્રાઈ પેન માં તેલ ગરમ કરો અને પછી ગોળીને મધ્યાન આંચ પર વધુ તળો. હવે આ બદામી વાળું ચારે તરફ થી સોનેરી થઇ જશે ત્યારે તેને કાઢી લો અને તેને પેપર નેપકીન પર રાખી દો. હવે તેને ચટણી અથવા સોસ સાથે ગરમા

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...

 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog