Gujarati Article કહે છે કે સારા લોકોને ભગવાન ખુબજ જલ્દી તેમની પાસે બોલાવી લે છે અને એ વાત પણ સાચી છે કે દુનિયા છોડ્યા પછી બધાજ વ્ય...

Gujarati - ગાડી ચલાવતા પિતાને આવી ગયો હાર્ટ અટેક, દીકરાએ દેખાડી આ સમજદારી, ટાળ્યો એક હાદસો...


Gujarati Article

કહે છે કે સારા લોકોને ભગવાન ખુબજ જલ્દી તેમની પાસે બોલાવી લે છે અને એ વાત પણ સાચી છે કે દુનિયા છોડ્યા પછી બધાજ વ્યક્તિ સારા બની જાય છે. કેમ કે લોકો તેમની સારી વાતો ને હંમેશા યાદ કરે છે. આજે અમે તમને એક એવાજ દીકરા અને તેમના પિતા વિષે કહેવા જઈ રહ્યા છીએ. એ બાળકાએ એટલી હિમ્મત દેખાડી કે તેમને પોતાની જાન પણ બચાવી અને સામે આવતા લોકોની જાન પણ બચાવી લીધી, ચાલો જાણીએ.


શિવકુમાર અને તેમનો 10 વર્ષ નો દીકરો પ્રેશર કુકર ની ડિલિવરી કરવા માટે કહીક જઈ રહ્યા હતા. શિવ કુમાર એ લગભગ 94 કિલોમીટર કાર ચલાવી અને ત્યારબાદ અચાનક તેમની છાતી માં દુખાવો શરુ થયો અને તેમનું મૃત્યુ થયું.

એવા માં ગાડી ચાલી રહી હતી. 10 વર્ષ ના બાળકે જેમ તેમ કરીને ગાડીને સાંભળી અને તેને સાઈડ માં કરી. ત્યારબાદ તેમના પિતાને સાંભળ્યા ત્યાં સુધીમાં તેમની મૃત્યુ થઇ ચુકી હતી.

પિતા ની સાથે આવું થયા પછી જો તે બાળક પોતાની સમજદારી ના દેખાડત તો તેમની સાથે પણ મોટી દુર્ઘટના પણ થઇ શક્તિ હતી. તે બાળક પોતાની જાન બચાવવા માટે સફળ થયો. પરંતુ આ ઘટના મા તેમના પિતાની મૃત્યુ થયું હતું.


રોડ કિનારે ગાડી રોકીને પોતાના પિતા માટે બાળક રોવા લાગ્યો હતો. 10 વર્ષ ની ઉમર માં તેમને સારી સમજ હતી એટલે તેમને ખબર પડી ગઈ હતી કે તેમના પિતા હવે આ દુનિયા માં રહ્યા નથી.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...

 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog