Gujarati Article નાના પરદા માં મશહૂર શો લાંબા સમય થી ચાલી રહ્યો છે અને આજે પણ લોકો ને ફેવરેટ શો છે. એટલા માટેજ એટલા શો આવ્યા છતા...

Gujarati - 'તારક મહેતા કે ઉલ્ટા ચશ્માં' ને લાગ્યો ત્રીજો જટકો, હવે આ એક્ટર એ પણ શો ને કર્યું ટાટા બાય-બાય...



Gujarati Article

નાના પરદા માં મશહૂર શો લાંબા સમય થી ચાલી રહ્યો છે અને આજે પણ લોકો ને ફેવરેટ શો છે. એટલા માટેજ એટલા શો આવ્યા છતાં પણ ટીઆરપી માં આ શો જગ્યા જરૂર થી બનાવે છે. પરંતુ આ દિવસો માં તારક મહેતા ની ટિમ માટે એક વાર ફરી ખરાબ ખબર સામે આવી રહી છે.


જાણકારી પ્રમાણે આ શો માંથી હવે મયુર વકાણી એ જવાનું મન બનાવી લીધું છે. મયુર એટલે કે સુંદર લાલ, જે દયાબેન ના ભાઈ ના રોલ માં હોય છે અને હંમેશા તેમના જીજુ ને સતાવતા રહે છે. મયુર અને દિશા વકાણી રિયલ લાઈફ માં પણ ભાઈ બહેન છે. કહેવામાં આવી રહ્યું છે કે શો છોડ્યા પછી મયુર પણ આ શો માં ઇંટ્રેસ્ટ નથી લઇ રહ્યા અને તેને શો છોડવા નું મન બનાવી લીધું છે. હાલ માં તેમના તરફ થી કોઈ પાક્કો નિર્ણય અત્યાર સુધી માં સામે આવ્યો નથી.


સૂત્રો પ્રમાણે દિશા અને શો ના નિર્માતા વચ્ચે ચાલી રહેલો વિવાદ પછી મયુરે પણ આ નિર્ણય કર્યો છે. મયુર અમદાવાદ માં રહે છે અને બે-ત્રણ મહિના માં જયારે પણ શો માં તેમની જરૂર હોઈ છે ત્યારે તે આવી જાય છે. પરંતુ હવે દયાબેન નું સિક્વન્સ નથી જોવા મળી રહ્યું એટલે તે પણ નજર નથી આવી રહ્યા.


 આ પહેલા સોનુ ભીડે ના કિરદાર નિભાવી રહેલી નિધિ ભાનુશાળી એ પણ પોતાના અભ્યાસ ના કારણે શો ને છોડ્યો હતો અને દિશા વકાણી સપ્ટેમ્બર થી રજા ઉપર છે. દિશા વાકાણી ની એ નોટિસ પણ આપવામાં આવી છે કે 30 દિવસ ના અંદર જો તે શો ને જોઈન્ટ નહિ કરે તો તેમને શો માટે છુટ્ટી આપવા માં આવી શકે છે.


જાણકારી પ્રમાણે દિશા ની રાહ લાંબા સમય થા જોવા મળી રહી છે. દિશા નો કોન્ટ્રાકટ જાન્યુઆરી સુધી છે. દિશા નો કોન્ટ્રાકટ જાન્યુઆરી સુધી છે પરંતુ તે રાજા ઉપર છે એટલા માટે તેમની જગ્યા પર કોઈને લેવામાં આવી નથી પંરતુ તેમના તરફથી કોઈ જવાબ ના આવવા ના કારણે હવે મેકર્સ એ નિર્ણય લઇ લીધો છે અને તેમને 30 દિવસ નું અલ્ટીમેટન આપી દીધું છે.


તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...

 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog