Gujarati Article આપણી દુનિયામાં ઘણા પ્રકાર ના લોકો હોય છે. બધાજ લોકોના વિચાર પણ અલગ અલગ હોય છે. ઘણા એવા લોકો પણ હોય છે જેને દુનિયા...

Gujarati- આ કપલ એ લીધો એવો સંકલ્પ, જિંદગી ભર નહિ કરે આવું કામ


Gujarati Article

આપણી દુનિયામાં ઘણા પ્રકાર ના લોકો હોય છે. બધાજ લોકોના વિચાર પણ અલગ અલગ હોય છે. ઘણા એવા લોકો પણ હોય છે જેને દુનિયા સાથે કોઈ પણ મતલબ નથી હોતો અને તો કોઈ એવા પણ હોય છે જે અહીં પરજ રહેવા માંગે છે. આજે અમે તમને એવા કપલ વિષે કહેવા જઈ રહ્યા છીએ જેણે એવો સંકલ્પ લીધો છે કે જેનાથી પુરી દુનિયા હેરાન છે.


જાણકારી માટે કહી દઈએ કે કપલ નતાલી ગુજમેન અને એડ્રેસ ફલૂ એ સંકલ્પ લીધો છે કે જિંદગી માં ક્યારેય પણ માતા પિતા બનશે નહિ. મતલબ તે જિંદગીભર તે બાળક ને જન્મ નહિ આપે. આ વિષે કપલ નું કહેવું છે કે તે આ દુનિયાના ગંદા માહોલ માં પોતાના બાળક ને લાવીને તેમની જિંદગી ને ખરાબ કરવા માંગતા નથી.


કપલ એ સોસીયલ મીડિયા પર નસબંધી ના અપોઈન્ટમેન્ટ ટિકિટ ને પકડીને પોતાની એક તસ્વીર મુકેલી છે. તેને દાવો કર્યો છે કે તેણે આ નિર્ણય એટલા માટે લીધો છે કે તે ગ્રહ સંરક્ષણ માં યોગદાન કરવા માંગે છે. બંને નું કહેવું છે કે તે એવું ગંદુ કામ ક્યારેય પણ નહિ કરે.


મળેલી જાણકારી પ્રમાણે વ્યક્તિના ફેસબુક પેજ પર શેયર કરેલી ફોટો પર લખેલું છે કે તમને કહેતા ખુશી થશે કે અમે ક્યારેય પણ માતા પિતા નહિ બનીએ. અમે અમારી આ જિંદગી ને સ્વીકાર કરીએ છીએ. જેમાં અમે હંમેશા એક બીજા માટે રમકડાં ખરીદીશું.


આ પોસ્ટ પછી ઇન્ટરનેટ પર ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે તેમણે બંને એ સાચો નિર્ણય નથી લીધો અને ત્યાંજ ઘણા લોકો તેમના વખાણ પણ કરી રહ્યા છે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...

 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog