Gujarati Article  જયારે પણ આપણે કપડાં લેવા જઈએ છીએ ત્યારે આપણે દુકાનદાર ને પૂછીએ છીએ કે થોડો રંગ તો નહિ છૂટે ને. રંગીન કપડાં ને ધો...

Gujarati - કપડાં ધોતા સમયે નાખી દો આ વસ્તુ, ક્યારેય નહી છૂટે રંગ


Gujarati Article 

જયારે પણ આપણે કપડાં લેવા જઈએ છીએ ત્યારે આપણે દુકાનદાર ને પૂછીએ છીએ કે થોડો રંગ તો નહિ છૂટે ને. રંગીન કપડાં ને ધોવા ઉપર રંગ થોડો નીકળે છે, જેના કારણે આપણા કપડાં ખરાબ થઇ જાય છે. એટલા માટે આજે આપણે રંગ ને ફિક્સ કરવા માટે ઘરેલુ નુસખા વિષે વાત કરીશું. આ નુસ્ખો અપનાવ્યા પછી કપડાનો જરાક પણ રંગ નહિ જાય.

આ રીતે બનાવો કલર ફિક્સર

રંગીન કપડાનો રંગ તેવો ને તેવોજ રાખવા માટે આજે આપણે કલર ફિક્સર ની વિધિ વિષે જાણીશું. તેના માટે તમે એક ફટકડી નો ટુકડો લો અને તેનો પાવડર બનાવી લો. તેના સિવાય તમે તેમજ ફટકડીને પાણીમાં નાખીને હલાવી શકો છો. તે પાણી માં ખુબજ સરળ રીતે મિક્ષ થઇ જાય છે. હવે પાણી માં થોડુંક એવું મીઠું નાખી ને ઘોળી લો. હવે આ પાણીમાં તે કપડાને નાખો જે કપડાનો રંગ જવાનો ડર છે.

હવે તે કપડાં ને તમે લગભગ એક કલાક સુધી પાણી માં એવીજ રીતે રહેવા દો. હવે તે બધાજ કપડાને તમે ડિટર્જન્ટ પાવડર માં ધોઈ લો. હવે તમે કોઈ પણ કપડાનો રંગ જતા નહિ જુવો. 

રંગીન કપડાને છાયા માં સુકાવાની કોશિશ કરો, સફેદ કપડાં ને તમે તડકામાં સુકાવી શકો છો. રંગીન કપડાને તડકામાં સુકાવવા થી રંગ જવાનો ડર રહે છે. 

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog